ગીર સોમનાથ જીલ્લાના વાતાવરણમાં ગઈકાલે સવારથી માવઠાનાં વાતાવરણનો પલટો આવ્યા બાદ બપોરના સમયે ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસેલ હતો. જયારે કોડીનાર-ગીરગઢડા પંથકમાં કમોસમી માવઠાના ઝાપટા પડેલ હતા. જયારે…
રાજ્યમાં શિયાળો બરાબર જામવાનું નામ લેતો નથી. ઠંડી પોતાનું જાેર બતાવવાનું નામ નથી લેતી ત્યારે રાજ્યમાં કેટલાક સ્થફ્રોએ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવશે…
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા માટે વેક્સિન અંગેનું ટ્રાયલ હાલ અંતિમ ચરણમાં છે, ત્યારે ભારતમાં કોરોના વિરોધી રસી લોકોને આપવા માટે તંત્ર દ્વારા આયોજનપૂર્વકની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.…
ઉનાનાં સામાજીક કાર્યકતા વિનોદભાઇ બાંભણીયાએ ભારત સરકાર તેમજ ગૃહમંત્રી ગુજરાત રાજયને સંબોધીને આવેદન પત્ર ઉના પ્રાંત અધિકારીને આપલ હતું જેમાં જણાવલ કે માસ્ક, હેલ્મેટ વગેરે બાબતે વસુલાતા દંડને મોબાઇલ ડીજીટલ…
મહાધન ૨૪ઃ૨૪ઃ૦ પ્રીલ્ડ ખાતર છે જેમાં બે પ્રકારના નાઇટ્રોજન હોય છે નાઇટ્રેટ અને એમોનિકલ નાઇટ્રોજન સ્વરૂપે. જેમાં વધુ દ્રાવ્ય ફોસફરસ છે, જે જનીનની પીએચ ઘટાડે છે જેના કારણે લભ્ય પોષક…
ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે ડો. રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક થઈ છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. ૩ નામની પેનલમાંથી ટ્રસ્ટી મંડળે સર્વાનુમતે ડો. રાજેન્દ્ર ખીમાણીને પસંદ કર્યા…
રાજયના પાટનગરમાં માહિતી નિયામક કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી અગ્રણી દિનેશ ચૌહાણને સહાયક માહિતી નિયામક તરીકે બઢતી મળી છે. તેઓ વર્ષોથી માહિતી ખાતામાં યશસ્વી ફરજ બજાવી રહ્યા છે. સરકારની કામગીરીના પ્રચાર-…
ગીરસોમનાથ જિલ્લામાં લોકનેતાની છાપ ધરાવતા એવા ખેડૂત પુત્ર અને સેવાના ભેખધારી રાજશીભાઈનો જન્મ ૧૨/૧૨/૧૯૬૦ના રોજ વેરાવળ તાલુકાના આદ્રી ગામે થયો હતો. નાની વયથી જ એક લોકનેતા અને સમાજ સુધારણાના ગુણ…
પ્રાંચી તીર્થના યુવા પત્રકાર ધવલભાઈ પી. ચુડાસમાનો આજે જન્મદિવસ છે. આ શુભ દિવસે તેમના મંગલ જીવન તથા દીર્ઘાયુ તથા નિરામય સ્વાસ્થ્યની ભગવાન માધવરાયજી પાસે પ્રાર્થના કરીને ભારતીય સંસ્કૃતિ અનુરૂપ જન્મદિવસ…