Yearly Archives: 2020

Breaking News
0

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રૂ. પ૩,૧ર૪ કરોડના રાઈટ્‌સ ઈશ્યુને રોકાણકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ : ૧.પ૯ ગણો છલકાયો

રિલાયન્સઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે ભારતનાં સૌથી મોટા રૂ. પ૩,૧ર૪.ર૦ કરોડના રાઈટ્‌સ ઈશ્યુને સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે. રાઈટ્‌સ ઈશ્યુ ૧.પ૯ ગણો છલકાઈ ગયો છે જેમાં રૂ. ૮૪,૦૦૦ કરોડથી વધુની રોકાણ પ્રતિબધ્ધતા પ્રાપ્ત…

Breaking News
0

વેરાવળ-સોમનાથમાં નગરપાલીકા તંત્ર દ્વારા પ્રી-મોન્સુનની કામગીરી ૧૫૦૦ મેટ્રીક ટન કાદવનો નિકાલ કરી ગટરો તળીયા ઝાટક કરી

વેરાવળ-સોમનાથ જોડીયા શહેરમાં કોરોનાના લોકડાઉનના સમયગાળા દરમ્યાન નગરપાલીકા તંત્રએ વરસાદી પાણી ભરાય નહીં તે માટે પ્રીમોન્સુનની સઘન કામગીરી હાથ ધરી ગટરોમાંથી ૧૫૦૦ મેટ્રીક ટન જેટલો કાદવ-કીચડનો નિકાલ કર્યો છે. ચોમાસાની…

Breaking News
0

ભીમ વેબસાઈટથી આધાર વિગતો, એડ્રેસ, આઈડી પ્રૂફ અને લાખોથી વધુની અંગત માહિતી લીક થઈ

ભીમ એપના ડેટામાં ઉઠાંતરીની વાત સામે આવી છે. આ હકીકતનો ખુલાસો ઇઝરાયેલની સાયબર સીક્યુરીટી વેબસાઈટ વીપીએન મેન્ટોરના એક રિપોર્ટમાં કરાયો છે. જા કે એનપીસી આઈએ ભીમ એપની ડેટા લીકના દાવાને…

Breaking News
0

એબીપીનાં તંત્રીનું રાજીનામું પ્રેસની સ્વતંત્રતા જાખમમાં હોવાનો સંકેત કરે છે

પશ્ચિમ બંગાળના અને બંગાળી ભાષાના સૌથી મોટા અને સૌથી જૂના ગણાતા અખબાર આનંદ બજાર પત્રિકા (એબીપી)ના તંત્રી અનિર્બન ચટ્ટોપાધ્યાયએ તેમના પદ ઉપરથી એકાએક રાજીનામું આપી દેતાં પશ્ચિમ બંગાળમાં પ્રેસની સ્વતંત્રતા…

Breaking News
0

ચીને મોટી સંખ્યામાં સરહદે સૈનિકો ખડક્યાં, મંત્રણા વચ્ચે આ સારા સંકેત નથી : રાજનાથ સિંહ

મંગળવારે સંરક્ષણમંત્રીએ સ્વીકાર્યુ હતું કે લાઈન ઓફ કન્ટ્રોલ ઉપર ચીને મોટી સંખ્યામાં સૈનિકો ખડક્યાં છે. તેમણે કÌšં કે હાલ બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક અને સૈન્ય સ્તરની વાતચીત ચાલી રહી છે…

Breaking News
0

હાઈકોર્ટમાં PIL ઃ લોકડાઉન ગેરબંધારણીય, દેશના કરોડો નાગરિકોને ગુના વગર નજર કેદ કરાયા : અરજદાર

કોવિડ-૧૯ ફેલાવાને રોકવા માટે માર્ચથી લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનની કાયદેસર માન્યતાને પડકારતીPIL જવાબમાં ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. હાઈકોર્ટે સરકારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલોને…

Breaking News
0

લગ્નસરાની મોસમમાં આવેલી આફતને ઘરઆંગણે લગન યોજીને અવસરમાં ફેરવો

કોરોના વાયરસનાં કારણે ઉદભવેલી લોકડાઉનની પરિસ્થિતિ સોૈ ચિંતીત છે. તેની સાઈડ ઈફેકટ આપણા નાના-મોટા ધંધા, રોજગાર, વેપાર, નાની-મોટી નોકરીથી પરિવારનો નિર્વાહ ચલાવવો, બાળકોનો ઉચ્ચ અભ્યાસ, મેડિકલ ખર્ચ તેમજ ખેતી ખર્ચની…

Breaking News
0

રૂ.૧ લાખની લોન મેળવવા ઈચ્છનાર જૂનાગઢ શહેર સહીત ગુજરાતનાં અનેક જીલ્લાનાં અરજદારો નિરાશ

ગુજરાત સરકાર દ્વારા નાના ધંધાર્થી અને વેપારીઓ તેમજ બેરોજગારો માટે એક આકર્ષક યોજના જાહેર કરવામાં આવી હતી કે રૂ.૧ લાખની લોન સહાય કોઈપણ જાતનાં જામીન વિનાં સરકાર આપશે. એટલું જ…

Breaking News
0

વેરાવળ નગરપાલીકાના ચેરમેનને પોલીસવડા કચેરીની સામે જ કુખ્યાત શખ્સે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

વેરાવળમાં જીલ્લા પોલીસવડા કચેરીની સામે જ ભાજપ પક્ષના આગેવાન એવા નગરપાલીકાના વોટર વર્કસના ચેરમેનને કુખ્યાત શખ્સે જાહેરમાં જ બીભત્સ શબ્દો ભાંડી ઢીકાપાટુનો માર મારેલ હતો. ત્યારબાદ ગઈકાલે બપોરે બંદરમાં કુખ્યાત…

Breaking News
0

પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી દ્વારા સોમનાથ મહાદેવને સમગ્ર વિશ્વના કલ્યાણ માટેની પ્રાર્થના કરાઈ

દેશના બાર જયોર્તિલીંગ પૈકીના સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સોમનાથ મહાદેવનો મહીમા અપરંપાર છે. સામાન્ય દિવસોમાં હજારોની સંખ્યામાં ભાવિકો દાદાના દર્શને આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે ભગવાન સોમનાથ…

1 426 427 428 429 430 513