ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસને લઈ આમ જનતાને તેમજ નાના ધંધાર્થીઓને રાહત મળે તે હેતુથી આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરેલ જેથી નાના ધંધાર્થીને ફરીથી પોતાનાં ધંધાને વેગ મળે એ માટે સરકાર…
ગુજરાત રાજય કિશાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા ઉપર રાજકોટ પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવેલ છે તેની સામે તીવ્ર આક્રોશ ઉઠયો છે. જૂનાગઢ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ…
દેશવ્યાપી રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા મજૂર વિરોધી ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના લેબર કાયદો રદ કરવાના પગલાના વિરોધમાં ભારતીય મજદૂર સંઘ સિવાયના તમામ ટ્રેડ યુનિયનો દ્વારા હડતાળના એલાન મુજબ…
ગીર સોમનાથ જીલ્લામાં બહારથી આવતા લોકો કોરોનાના પોઝીટીવ આવી રહયોનો સીલ સીલો અવિરત ચાલુ છે. જેમાં ગઈકાલે વધુ એક અમદાવાદથી વેરાવળ આવેલ યુવક કોરોના પોઝીટીવ આવતા સ્થાનીક લોકોમાં ચિંતાની લાગણી…
વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ચાલૂ છે ત્યારે મુસ્લીમ સમાજ પવિત્ર રમઝાન માસ દરમ્યાન ઘરોમાં રહી બંદગી (પ્રાર્થના) કરી રહેલ છે અને રમઝાન માસ પૂર્ણ થવાને છે ત્યારે આગામી દિવસોમાં પવિત્ર…
જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા છેલ્લાં ૬૪ દિવસથી જરૂરીયાતમંદ અને ગરીબ પરિવારોને ફુડ પેકેટની સહાય વિતરણ કરવામાં આવી રહેલ છે અને આ કામગીરીની સર્વત્ર સરાહના કરવામાં…
આજે શનિ દેવની જયંતિ હોય શનિદેવનાં મંદિરોમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં ભૂતનાથ મંદિર ખાતે આવેલાં શનિદેવનાં મંદિરે પણ સવારનાં પૂજન સહિતનાં કાર્યક્રમો સાદાઈથી કરવામાં આવ્યાં હતાં.…
ચોથા તબક્કાનાં લોકડાઉનમાં એસ.ટી.ની સેવા શરૂ કરવાની જાહેરાત રાજય સરકાર દ્વારા કરાયા બાદ ગુજરાત રાજયનાં વિવિધ શહેરોમાં એસ.ટી.સેવા શરૂ થઈ છે ત્યારે જૂનાગઢમાં પણ ગઈકાલે એસટી વિભાગ દ્વારા ૧૪ જેટલા…