જૂનાગઢ ઓૈદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજનાં પ્રમુખ અને મનોરંજન સર્કિટહાઉસનાં મેનેજર પ્રફુલ્લભાઈ જાષીનો આજે ૬૧મો જન્મદિવસ છે. સમસ્ત બ્રહ્મસમાજમાં સેવા માટે હંમેશા તત્પર રહેતા અને સોની સાથે સરળતાથી વ્યવહાર કરતા પ્રફુલ્લભાઈ જાષી…
કેશોદ શહેરમાં કોરોનાનો ૧ કેસ પોઝીટીવ નોંધાયો છે. જેના પગલે કેશોદ નગરપાલિકા વોર્ડ નં.૧ માં સમાવિષ્ટ કેટલોક વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે તેની આજુબાજુના વિસ્તારનાને બફર ઝોન…
સોમનાથ-પ્રભાસ પાટણના કોડીનાર હાઈવે ઉપર શનિદેવનું મંદિર આવેલ હોય અને અહીંયા કોરોના અને લોકડાઉનને લઈ શનિ જયંતિની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. પૂજારી દ્વારા પૂજા, નુતન ધ્વજા રોહણ, ભગવાનને થાળ,…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા લોક ડાઉન દરમ્યાન લોકોને મદદ કરવા તમામ પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ…
માણાવદર તાલુકાના ઈન્દ્રા ગામે કોરોનાનો ૧ કેસ પોઝીટીવ નોંધાયો છે. જેના પગલે ઇન્દ્ર ગામના કેટલાક વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે આ વિસ્તારના અન્ય ગામો બફર ઝોન જાહેર…
૧૦૮ની ઈમરજન્સી સેવા જયારથી શરૂ થઈ છે ત્યારથી અનિવાર્ય સંજાગોમાં અને કટોકટીનાં સમયે ખુબ જ મદદરૂપ બની શકે છે. આવો જ એક બનાવ સોમનાથ જીલ્લાનાં ગીરગઢડા નજીક બન્યો હતો. એક…
જૂનાગઢ શહેરમાં ટ્રાફિક બ્રિગેડ જવાન ઉપર હુમલાનો વધુ એક બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં માત્રી રોડ ઉપર રહેતાં અને ટ્રાફિક બ્રિગેડીયર તરીકે ફરજ…
ચોથા લોકડાઉનમાં પાન-માવા-ગુટખાની દુકાનો ખુલ્લી રાખવાની પરમિશન મળતાં જ જાણે બંધાણીઓને ગોળનું ગાડું મળી ગયું હોય તેવી હાલત સર્જાઈ રહી છે. જૂનાગઢ સહિત અનેક શહેરોમાં દુકાન ખુલતાંની સાથે જ લાંબી-લાંબી…
જયારથી જૂનાગઢ શહેરમાં લોકડાઉનની અમલવારી શરૂ થઈ છે ત્યારથી જૂનાગઢ જીલ્લા પોલીસતંત્ર દ્વારા પ્રશસંનીય કામગીરી કરવામાં આવી રહી છે. ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સતત લોકજાગૃતિ તેમજ લોકોને ઘરમાં જ રહો,…