જામખંભાળિયામાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારમાં એક યુવાને પૈસાની બાબતમાં પોતાની પિતરાઈ બહેનની નિર્મમ હત્યા કર્યાનો બનાવ બહાર આવ્યો છે. આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામખંભાળિયામાં જડેશ્વર…
સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી સામે અસ્તિત્વ ટકાવવા મહાભયંકર યુદ્ધ કરી રહ્યું છે ત્યારે હરહંમેશ જ્યાં માનવીય કૌશલ્ય નાનું પડે ત્યાં ઈશ્વરીય શક્તિ જ ઉધ્ધાર કરે છે, જે સર્વસામાન્ય સિદ્ધાંત…
જૂનાગઢ શહેરમાં એક તરફ લોકડાઉનનાં અમલીકરણ માટે પોલીસ કાફલો વિવિધ વિસ્તારોમાં તૈનાત છે અને સમજદારી પૂર્વક લોકોને લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહયું છે. આ દરમ્યાન ગઈકાલે જાહેરમાં બનેલા એક બનાવમાં…
જૂનાગઢ શહેરનાં મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૩માં ભારત મીલનાં ઢોરા વિસ્તારમાં ગઈકાલે ૪૦ વર્ષનાં એક યુવાનનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા તકેદારીનાં પગલાં અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવી છે. મહાનગરપાલિકાનાં…
જૂનાગઢ જીલ્લામાં આજ દિવસ સુધી કોરોના મહામારીને રાખવામાં તંત્ર સફળ રહ્યું હતું. પરંતુ છેલ્લાં આઠ દિવસથી કોરોનાએ જૂનાગઢ શહેર અને જીલ્લા ઉપર નજર બગાડતાં છેલ્લાં ૧પ દિવસમાં કોરોનાનાં કેસની સંખ્યા…
જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી એટલે કે ગત સોમવારથી બજારોમાં ધીમે ધીમે ધમધમાટ શરૂ થયું છે. હજુ જોઈએ તેવી રોનક વેપારીઓના ચહેરા ઉપર જોવા મળતી નથી. લોકો ઉદાસ નિસ્તેજ અને ચહેરા…
ડુંગળી પ્રશ્ને ખેડૂત નેતા પાલ આંબલીયાને પોલીસે માર મારતા રાજકારણ ગરમાયું હતું અને આખો દિવસ આ ઘમાસાણ ચાલ્યું હતું. કોંગ્રેસ નેતા ખૂદ અર્જુન મોઢવાડિયા રાજકોટ દોડી આવ્યા હતા. ત્યારબાદ પાલ…
વિસાવદર અને ભેસાણ તાલુકાનાં દરેક ગામડાઓમાં ઘરે-ઘરે જઈને આર્સનીક આલ્બમ-૩૦ નામની હોમીયોપેથીક દવાનું વિતરણ કરવાનું સુદઢ આયોજન સમગ્ર રાજયમાં પ્રથમ આ વિસ્તારમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેનાથી…