રાજકોટનાં કોઠારીયા રોડ ઉપર બાલાજી પાર્કમાં રહેતા વણીક સોની મનોજભાઈ સીમેજીયા (ઉ.વ. પ૧) છેલ્લા સાતેક વર્ષથી ગુમ હતા. આ દરમ્યાન સાસણ રોડ ઉપર જંગલ વિસ્તારમાંથી તેમની હત્યા કરાયેલી હાલતમાં હાડપિંજર…
સમગ્ર વિશ્વમાં મહામારી એવા કોરોના વાયરસનાં સંભવીત ખતરો અને જયાં પણ આ વાયરસ ફેલાયો છે ત્યાં ટપોટપ લોકોનાં મોત થઈ રહયા છે તેની સામે સમગ્ર ગુજરાતનું સરકારી તંત્ર જાગૃત બની…
જૂનાગઢ શહેર જીલ્લામાં આજથી કોરોના વાયરસનાં સંભવીત ખતરા સામે શાળા-કોલેજામાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે પ્રાથમિકથી માધ્યમીક, કોલેજ કક્ષા સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. જૂનાગઢ જીલ્લા…
ગુજરાતમાં સિંહની સંખ્યા ૧૦૦૦ સુધી પહોંચી ગઈ હોવાનાં અંદાજા વચ્ચે હવે સિંહની વસ્તી ગણતરીનો સમય પાકી ગયો છે. ર૦ર૦ની સિંહની વસ્તી ગણતરી માટે કંઈક અલગ યોજના બનાવવામાં આવી હતી. હવે…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા વાહન ચેકીંગ તથા એરિયા ડોમીનેશન કરી, પ્રોહીબિશન અને વોરંટ બજાવવા સંબંધી કામગીરી કરવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના…
ગુજરાત રાજયનું દિવસે-દિવસે મોડેલ સ્ટેટ બનાવવાનું કાર્ય જારશોરથી ચાલી રહયું છે. જૂનાગઢ શહેર અને જીલ્લો જાણે વિકાસનો પર્યાય બનતો જાય છે પ્રવાસન વિભાગને માટે અત્યંત મહત્વનાં આ જીલ્લામાં પ્રવાસન સ્થળોને…
ભેંસાણના કરીયા ગામે રહેતા અને છોડવડી ગામમાં જમીન ધરાવતા એક યુવાનને ભૂમાફિયાઓ દ્વારા ત્રાસ અપાતો હોય ભેંસાણ પોલીસમાં આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં ભૂમાફિયાઓ સામે ગુન્હો દાખલ થતો ન…
દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ દેશાઈ અને ગુજરાત અધિકાર મંચ ગુજરાત પ્રદેશનાં પ્રમુખ રમેશભાઈ કોરાટની આગેવાની હેઠળ આજે જૂનાગઢમાં ગુજરાતભરનાં દિવ્યાંગોની એક મહારેલી યોજવામાં આવી હતી. દિવ્યાંગો દ્વારા…
જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર આવેલ જ્યોતિ ક્લોથ સ્ટોરમાં ગઈકાલે ભીષણ આગ લાગતાં ભારે નુકશાન થયું હતું. આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર આવેલ જ્યોતિ…
જૂનાગઢ શહેર અને સોરઠ જીલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હોળી અને ધુળેટીનાં તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ જૂનાગઢ મહાનગર અને સોરઠવાસીઓએ હોલીકાપર્વની ભાવભેર ઉજવણી કરી…