એસ.ટી. બસમાં ફરજ બજાવતા કન્ડકટરની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ભાલકા ખાતે રાધાકૃષ્ણ મંદિર હરભોલે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને ૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૦,…
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કાતિલ ઠંડીની સાથે સાથે કોલ્ડવેવ જેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. ૩૧ જાન્યુઆરી સુધી ઠંડીનું આ તિવ્ર મોજુ રહેશે. જૂનાગઢ શહેરમાં બુધવારે લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને ૭…
જૂનાગઢમાં ગિરનાર નેચર સફારી પાર્કનો પ્રારંભ કરવામાં આવેલ છે. પરંતુ આપણામાં જેમ એક કહેવત છે કે, નસીબમાં હોય તો સુખ – સુવિધા અને સમૃધ્ધિ મળે તેવુંજ આ સફારી પાર્કનું પણ…
જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટનાં ચોથા માળેથી પડી જતા યુવાનનું મૃત્યું થયું છે. પોલીસે આપેલી વિગત અનુસાર મિલનભાઈ કિરીટભાઈ ચુડાસમા (ઉ.વ.૧૮) રહે.ઈન્દીરાનગર વાળા ઉપલા માળે મજુરીકામ કરતા હતાં ત્યારે…
રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનનાં આશયથી અને દરેક બાળક મંદિર નિર્માણમાં એક ઈંટ મુકવાનું ગૌરવ લઈ શકે એ ભાવનાને ઉજાગર કરવા માધવ ક્રેડીટ સોસાયટી જૂનાગઢ દ્વારા નાનજીભાઈ દતાણી દ્વારા બાળકોને…
કેશોદ તાલુકાના અનુસુચિત જનજાતી કેટેગરીના પંદરસોથી વધુ અરજદારોની સહીઓ સાથે દાસાભાઈ ખાંભલાની આગેવાનીમાં રબારી સમાજની ઉપસ્થિતિમાં ડે. કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું જેમાં જણાવેલ છે કે, અનુસુચિત જનજાતીના પ્રમાણપત્ર ગુજરાતીમાં…
બિલખા હાઈસ્કુલનાં પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા ૭રમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજનાં પ્રસંગે બિલખાનાં પીએસઆઈ દ્વારા તીરંગાને સલામી અપાઈહતી. આ તકે મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા…