જૂનાગઢમાં વૈભવ-ગાંધી ચોક પાસે સ્ટાર કોમ્પલેક્ષના પ્રથમ માળે ડો.શ્યામ વી. માકડીયાની ચામડીના રોગો તથા કોસ્મેટીક સારવારની હોસ્પીટલ આવેલી છે. ગત તા. ર૮ જાન્યુઆરી ર૦૧૮ના રોજ હોસ્પીટલનો શુભારંભ થયેલ અને સફળતા…
ગીર સોમનાથ જિલ્લાકક્ષાના ૭૨માં પ્રજાસતાક પર્વની ઈણાંજ ખાતે જિલ્લા સેવા સદન કચેરીના પટાંગણમાં ઉજવણી થઇ હતી. જેમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના હસ્તે ઘ્વજવંદન કરાયું હતું. આ ઉજવણીમાં સવારે ૯ વાગ્યે…
જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી પોતાના તાંબાના પોલીસ અધિકારીને મળેલ રેગ્યુલર પોસ્ટિંગ અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, બિરદાવાયા હતા. તાજેતરમાં…
ગુજરાત પોલીસમાં ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેકટ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને દર માસે ઇ-કોપ એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે…
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાબાના ટોબરા ગામે ખેડૂત બિલના વિરોધમાં અને દિલ્હી ખાતે કૃષિ બિલના વિરોધમાં બેસેલા ખેડુતોને ન્યાય મળે એવી માંગણી સાથે ગામમાં વિશાળ ટ્રેક્ટર રેલી કાઢી હતી. કેન્દ્ર…
માંગરોળ લીમડા ચોક ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ૭૨ માં પ્રજાસત્તાક દિને ભારત માતા નાં પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભક્તો દ્વારા ભારત માતાનું પૂજન કરાયું હતું. ભગવતી સ્વીટ વાળા…
જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ઘર વિહોણા વૃધ્ધો માટે પેટી પલંગ સાથે ગાદલા ,ઓસીકા, બ્લેન્કેટ, મચ્છર દાની વિગેરે અર્પણ કરવામાં આવેલ છે. ઓચિંતી આવી પડેલી મુશ્કેલીઓમાં બહેનોને ક્યાં જવું…