Monthly Archives: August, 2021

Breaking News
0

જૂનાગઢમાં હઝરત ઈમામ હુસૈન તથા મુફતીએ આઝમે હિન્દની યાદમાં શાનદાર કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં મસ્જીદે રઝા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાનકાહે રઝવિય્યાહ નુરીય્યાહ દ્વારા તાજદારે કરબલા નવાસા એ રસુલ હુઝુર સૈયદના ઈમામે આલી મુકામ રદીઅલ્લાહુ તઆલા અન્હુની યાદમાં તથા શહેઝાદાએ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સમયમર્યાદામાં વ્યવસાયવેરો જમા કરાવવા સુચના

પગારદારો, વેતનદારો અને વ્યવસાયીઓ/વેપારીઓ પાસેથી વ્યવસાયવેરો ઉઘરાવવાની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપાયેલ છે. તમામ વ્યવસાયવેરાની વર્ષ ર૦ર૧-રરની તથા પાછલી બાકી રહેતી રકમ તા.૩૦/૯/ર૦ર૧ સુધીમાં ભરપાઈ કરવા અનુરોધ છે. વ્યવસાયવેરો મુદત હરોળમાં…

Breaking News
0

જૂનાગઢમાં જન્માષ્ટમીએ બાઈક રેલીનું આયોજન

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દુર્ગાવાહીની જૂનાગઢ મહાનગરની ટીમ દ્વારા આગામી ૩૦ ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના દિન નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

Breaking News
0

ઉનાની શાહ એચ.ડી. હાઈસ્કૂલમાં એડમિશન આપવામાં વ્હાલા દવલાની નીતિ

કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ શરૂ હોય અને સરકાર દ્વારા ધો.૧૧, ૧૨ ઓનલાઇન શિક્ષણ શરૂ કરતા ઉના શહેરની કેળવણી મંડળ સંચાલિત હાઇસ્કુલના સંચાલકો દ્વારા એડમિશન પ્રક્રિયા પોતાના હાથમાં લીધી હોય તેમ…

Breaking News
0

આ વર્ષે રોહીણી નક્ષત્રમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મનાવાશે

શ્રાવણ વદ આઠમને સોમવાર તા. ૩૦-૮-ર૧ના દિવસે જન્માષ્ટમી છે. આ દિવિસે સવારે ૬.૪૦થી રોહીણી નક્ષત્ર છે. જે રાત્રીનાં બાર વાગ્યે કૃષ્ણ જન્મ સમયે પણ છે. આમ રોહીણી નક્ષત્રમાં જન્માષ્ટમીને ઉત્તમ…

Breaking News
0

ભેંસાણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આમ આદમી પાર્ટીની માંગ

ભેંસાણ તાલુકામાં વરસાદ ખૂબજ ઓછા પ્રમાણમાં થવાથી ખેડૂતોના પાક સંપૂર્ણ નાશ થઈ જતા આ પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી ઉઠી છે. ભેંસાણ તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મામલતદાર કચેરીએ પહોંચી…

Breaking News
0

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રમાં આજથી તહેવારોની ઉજવણી શરૂ : બજારોમાં ધમધમાટ

જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં આજથી શ્રાવણ માસનાં તહેવારોની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂકયો છે અને બજારોમાં ભારે ચહલપહલ જાેવા મળી રહી છે. હિન્દુ સમુદાયમાં ભગવાન શિવની આરાધના માટે મહત્વના અવસર ગણાતા…

Breaking News
0

જૂનાગઢ પોલીસ ચિત્રકારનાં ઉઘરાણીનાં બાકી પૈસા અપાવી દઈ મદદરૂપ બની

જૂનાગઢ જિલ્લા પોલિસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ હેડ કવાર્ટર ખાતે દીવાલો ઉપર જૂનાગઢ વાસીઓની લોક જાગૃતિ માટે ભીંત ચિત્રો…

Breaking News
0

જૂનાગઢ લો કોલેજનું ઉત્કૃષ્ઠ પરિણામ : સેમે.૧ અને ૪નાં વિદ્યાર્થીઓ ડિસ્ટીકશન માર્કસ સાથે ઉર્તિણ થયા

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જુલાઈ-ર૦ર૧માં લેવાયેલ એલએલ.બી. સેમે.૧ અને ૪ની પરીક્ષામાં જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ જૂનાગઢનું ઉત્કૃષ્ઠ પરિણામ આવ્યું હતું. જેમાં સેમેસ્ટર-૪નું ૯ર.૪૯ ટકા…

Breaking News
0

વરૂણદેવને રીઝવવા સોમનાથના કોંગી ધારાસભ્યે ચોરવાડથી સોમનાથ સુધીની ૩૫ કીમી સાયકલયાત્રા કરી મહાદેવને પ્રાર્થના કરી

ચાલુ વર્ષે વરૂણદેવ રૂઠયા હોય તેમ ચોમાસુ પુરૂ થવા આવ્યું હોવા છતાં ગીર સોમનાથ જીલ્લા સહિત સૌરાષ્ટ્રમાં માત્ર ૩૦ ટકા જ થયેલ વરસાદથી દુષ્કાળના ડાકલા વાગી રહયા છે ત્યારે વરૂણદેવને…

1 2 3 4 5 21