કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી ૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર,…
‘ડીસમેન્ટલીંગ ગ્લોબલ હિંદુત્વ’ એટલે કે ‘વૈશ્વિક હિંદુત્વના વિઘટન’ ઉપર ત્રિદિવસીય કોન્ફરન્સનું ૧૦, સપ્ટે.થી અમેરિકામાં આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાની મોટા ભાગની ૪૫ કરતાં વધુ યુનિવર્સિટીઓના ૬૦ કેન્દ્રો દ્વારા સહપુરસ્કૃત આ…
ટુરિસ્ટ પ્લેસ માટે જાણીતા હિમાચલ પ્રદેશમાં આ વર્ષે સફરજનના થયેલા મબલખ ઉત્પાદન બાદ ભાવ ગગડી ગયા છે અને તેના કારણે વેપારીઓ જ નહીં પણ સરકાર પણ ચિંતામાં પડી ગઈ છે.…
જૂનાગઢનાં ભૂદેવો અને શિવભકતો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે ત્યારે બિલ્વ છોડ અને પવિત્ર શ્રાવણ માસ જેવા ત્રિવેણી સમન્વય અને શિવ ભકત, ભૂદેવોને પોતાના ઘર…
ગુજરાત રાજય પોલીસ મહાનિર્દેશક દ્વારા ગઈકાલે રાજયમાં જુદા જુદા સ્થળોએ ફરજ બજાવતા ર૭ જેટલા બિન હથીયારી પોલીસ ઈન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતા પીઆઈ પી.એન. ગામેતીને…
આગામી તા.૩૦-૮-૨૧, સોમવારનાં રોજ જન્માષ્ટમી પર્વે સાપ્તાહિક અવકાશને મોકુફ રાખીને પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરીને પ્રવેશ આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેના બદલે…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં વિવીધ સ્થળોએ પોલીસે જુગાર અંગે દરોડા પાડી જુગાર રમનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે આ અંગે પોલીસે આપેલી વિગતો અનુસાર જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીનાં…
જૂનાગઢમાં માંગનાથ રોડ શ્રીનાથ માર્કેટમાં સગાઈ સાડી સેન્ટર નામની દુકાન નજીક બનેલા બનાવમાં ચોરીનો પ્રયાસ થયો છે. આ અંગે મધુસુદનભાઈ લીલાધરભાઈ ભટેચા લોહાણા ઉ.વ.૭૦એ ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની…