Monthly Archives: August, 2021

Breaking News
0

મીઠાપુર પાસેથી ગેરકાયદેસર ઇન્દ્રજાળ, શંખ સાથે ઝડપાયેલો શખ્સ જેલ હવાલે

ઓખામંડળના મીઠાપુર વિસ્તારમાંથી વાઈલ્ડ લાઈફ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત મીઠાપુર પંથકમાં રહેતા વિજય લખમણ પરમાર નામના ૫૦ વર્ષીય દેવીપૂજક આધેડને પ્રતિબંધિત એવા સી ફેન (ઇન્દ્રજાળ) અને શંખના જથ્થા…

Breaking News
0

શ્રી શાહ એચ.ડી.હાઈસ્કૂલનાં રંગમંચ ઉપર ઉના તાલુકા યુવા ઉત્સવ ૨૦૨૧ સંપન્ન

ઉના તાલુકાનો યુવા ઉત્સવ દિનાંક  ર૫-૮-૨૦૨૧ના રોજ શ્રી શાહ એચ.ડી. હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં અ અને બ વિભાગની સાહિત્ય વિભાગની વક્તૃત્વ, નિબંધ, પાદ્‌પૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા…

Breaking News
0

સોમનાથના સાંનિધ્યમાં યોજાઈ ઓસમાણ મીરની ભજન સંધ્યા

જેમના કંઠનો આહ્લાદ વિશ્વભરમાં વસતા ભારતીયોને આકર્ષે છે એવા ગાયક – સ્વરકાર ઓસમાણ મીરની સુંદર ભજન સંઘ્યા તાજેતરમાં વિખ્યાત તીર્થ સોમનાથમાં યોજાઈ હતી. શિવ ભક્તિના અનેક ભજનો, સ્તુતિ , આરતી…

Breaking News
0

રાજકોટમાં રાજગોર સમાજને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા પૂ. મુકતાનંદબાપુ

રાજકોટમાં કોવીડની મહામારી સમયે રાજગોર બ્રાહ્મણ પરીવાર કોવીડ કમીટી દ્વારા રાજકોટ ખાતે કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવેલ જે સેવા દરમ્યાન સમગ્ર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી સ્વૈચ્છીક ફંડ આપવામાં આવેલ જે…

Breaking News
0

ઉનાના સીલોજ ગામે મોરનો શિકાર કરવાના આરોપમાં વધુ ત્રણની ધરપકડ

ઊના તાલુકાના સીલોજ ગામમાં ધારાવાડી કાદી સાખલીવાવ વિસ્તારમાં ઝેરી ઘઉં ખવડાવીને મોરનો શિકાર કરવાના આરોપમાં વધુ ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીલોજમાં મોરનો શિકાર કરવાના આરોપસર મુળુ જીવા વાઘેલાને…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ૩૩મી સાધારણ સભા યોજાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ૩૩મી સાધારણ સભા અને વય મર્યાદાને કારણે નિવૃત થયેલ અધ્યાપકોનો અભિવાદન સમારોહ ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીના અધ્યક્ષસ્થાને અને આર.ડી.સી. બેંક રાજકોટના સિનિયર…

Breaking News
0

જન્માષ્ટમી અને ગણેશોત્સવ પર્વની ઉજવણી માટે કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો

ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે. આ ર્નિણયને ભાજપ અગ્રણી…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ઠેરઠેર જુગાર દરોડા મહિલાઓ અને પુરૂષો સામે પોલીસે કરી કાર્યવાહી

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઠેરઠેર જુગાર અંગે દરોડો પાડયા છે. જેમાં મહિલા તથા પુરૂષ સામે જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. એ ડીવીઝન પોલીસે ગોધાવાવની પાટી , વાલ્મિકી વાસ…

Breaking News
0

જૂનાગઢનાં જલારામ ભકિતધામમાં જલારામ બાપાની ધજાજી ચઢાવાઈ

જૂનાગઢના બાયપાસ ઝાંઝરડા રોડ ઉપર આવેલા જલારામ ભકિતધામમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે શહેરના જાણીતા બોન્ડ રાઈટર મનિષભાઇ લુકા પરિવારે જલારામ બાપાની ધજાજી ચઢાવી ત્યારે જલારામ મયનો દિવ્ય માહોલ સર્જાયો હતો, ભક્તજનો…

Breaking News
0

જૂનાગઢ મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ કનકબેન વ્યાસ, પ્રમુખ જ્યોતિબેન વાડોલીયા, મહામંત્રી ભાવનાબેન વ્યાસ, શિતલબેન તન્ના, કોર્પોરેટર પલ્લવીબેન ઠાકરે ગુજરાત સરકારનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રક્ષાબંધનનાં પાવન પર્વ…

1 5 6 7 8 9 21