ઉતારા મંડળ ભવનાથના ટ્રસ્ટી મંડળની મીટીંગ તાજેતરમાં યોજાયેલ હતી. જેમાં ઉતારા મંડળ ભવનાથના નવા પ્રમુખ તરીકે આહિર સમાજના સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ પિઠીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સંસ્થાના મેનેજીંગ…
જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ છે અને તમામ પોલીસ અધિકારીઓ…
છેલ્લા બે દશકથી માંગરોળ નગર અને પંથક વિસ્તારમાં પર્યાવરણ જતન માટે સમર્પિત સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી ઉદ્ઘોષક રમેશભાઈ જાેશીની ષષ્ઠીપૂર્તિની ઉજવણી અતિ વિશેષરૂપે કરાઈ હતી. તેમાં વૃક્ષારોપણ અને પંખીનાં…
સીડીએસ બિપિન રાવત ગઈકાલે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર સાથે દિલ્હીથી એક કાર્યક્રમમાં ભાગ લેવા સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતા. આ દરમ્યાન તેમનું વિમાન કુન્નૂરમાં ક્રેશ થયું છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં ૧૪…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગના ત્રિવેણી સંગમથી ગુજરાત વિશ્વના મૂડીરોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. લોજિસ્ટિક્સની સુવિધાઓ, સક્રિય નીતિ નિર્માણ…
ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષણ અટકાવવા અને સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી ભારત સરકાર પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ…
જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં સાંતલપુરધાર પાસે આવેલ એક ખેતરમાં ત્રણ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી અને લુંટનાં ગુનાને અંજામ આપ્યો હતો. કુલ રૂા. ૧.૧ર લાખનાં મુદામાલની લુંટનાં બનાવનાં પગલે ચકચાર જાગી…
જૂનાગઢ સહીત રાજયભરમાં વિવિધ ગ્રામ પંચાયતોની આગામી તા. ૧૯ ડીસે. યોજાનારી ચુંટણી અંગેનો માહોલ પ્રવર્તી રહયો છે. અને ગ્રામ્ય સ્તરે ચુંટણીલક્ષી વાતાવરણ જાેવા મળી રહેલ છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ૪૧૩…
થોડા સમય અગાઉ સિંહના અકાળે મૃત્યું અંગે જાહેરહીતની અરજી કરવામાં આવી હતી અને આ સંદર્ભે કોર્ટ દ્વારા પસાર થતી રેલવે લાઈનની વિગતો રજૂ કરવા માટે રેલવે મંત્રાલયને આદેશ આપવામાં આવ્યો…