Monthly Archives: December, 2021

Breaking News
0

નીચલા દાતારના રહેણાંક વિસ્તારમાંથી ૬ ફૂટ લાંબો અજગર પકડાયો

જૂનાગઢ શહેરના નીચલા દાતાર વિસ્તારમાં એક મોટો અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. વનવિભાગને માહિતી મળતા વનવિભાગની રેસ્કયુ ટીમ અજગરનું રેસ્ક્યૂ કરવા દોડી આવી હતી. જ્યારે નીચલા દાતાર…

Breaking News
0

જૂનાગઢ વહિવટીતંત્રની સંવેદનશીલતા સેવાસેતુ કાર્યક્રમ દરમ્યાન બીમાર લાભાર્થીના ઘરે જઇ આધાર કાર્ડમાં સુધારો કરવામાં આવ્યો

વ્યક્તિલક્ષી રજુઆત, પ્રશ્નોનું ઘર આંગણે નિરાકરણ થાય એ માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. હાલમાં સેવાસેતું કાર્યક્રમમાં જૂનાગઢ વહીવટી તંત્રની સંવેદનશીલતા અને સુશાશન દર્શાવતું ઉદાહરણ જાેવા મળ્યું…

Breaking News
0

ખેડૂતોની વેદના સાંભળી સુપ્રીમ કોર્ટે અંબુજા કંપની સહિત સરકારી વિભાગોને ફટકારી નોટીસ

અંબુજા સિમેન્ટ કંપનીને કૃષિલક્ષિ કુલ ૫૯૧ હેક્ટર જમીનમાં લાઈમ સ્ટોન ખનીજનું માઈનીંગ કરવાની પરવાનગી કેન્દ્રનાં પર્યાવરણ જળ વાયુ હવામાન ફેરફાર મંત્રાલય દ્વારા  વર્ષઃ૨૦૧૬માં આપવામાં આવેલ જે મંજુરી સામે લોઢવા ગામના…

Breaking News
0

સોમનાથ ત્રિવેણી સંગમમાં મહેમાનો બનેલા વિદેશી યાયાવર પક્ષીથી વાતાવરણમાં કલરવ

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ તીર્થના પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં વિદેશી યાયાવર, સીંગલ રૂપકડા, કલબલીયા પક્ષીઓનો જમાવડો જામ્યો છે. સુરજકુંડ પાસે રહેતા બ્રિજેશ ગોસ્વામી કે જેમનું આખુંય અંગ અપંગગ્રસ્ત છે. માત્ર…

Breaking News
0

સીડીએસ બિપીન રાવતને સરકારી જીલ્લા પુસ્તકાલય ખાતે શ્રધ્ધાંજલી અપાઈ

ભારતની ત્રણેય પાંખોના સર્વોચ્ચ વડા સીડીએસ બિપીન રાવતનું હેલીકોપ્ટર ક્રેશથી મૃત્યું નિપજતાં ભારત દેશ દુઃખની લાગણી અનુભવે છે. રાષ્ટ્ર ભાવના અને દેશપ્રેમ સભર ઉચ્ચ વ્યકિતત્વ ધરાવતા બિપીન રાવતનાં જવાથી ખુબ…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે નવેમ્બર મહિનામાં ૬૮૬ સફળ પ્રસૂતિ કરાઈ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની ઉપલબ્ધીમાં ફરી એકવાર વધારો થયો છે. ગત નવેમ્બર મહિનામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ૬૮૬ જેટલી સફળ પ્રસૂતિ કરવામાં આવી છે. મહિલાઓની પ્રસૂતિ માટે ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં…

Breaking News
0

દ્વારકાના ચરકલા નજીક ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિના મોતથી અરેરાટી

દ્વારકા નજીકના ચરકલા પાસે ગઈકાલે સાંજે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી દર્શન કરવા આવેલ એક જ પરિવારની ચાર વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજતા ભારે અરેરાટી સાથે…

Breaking News
0

સોમનાથ એકેડેમી કોડીનાર ખાતે બહેનોની વોલીબોલ સ્પર્ધા યોજાઈ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વોલીબોલ બહેનોની સ્પર્ધા  સોમનાથ એકેડેમી કોડીનાર ખાતે યોજાયેલી  જેમાં સોમનાથ સાયન્સ એકેડેમીની ટીમે સોમનાથ કોલેજની બહેનોએ વોલીબોલનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં સોમનાથ કોલેજની બહેનો પ્રથમ  ક્રમ…

Breaking News
0

મેંદરડા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારે કાર્યાલયનું કર્યું ઉદ્‌ઘાટન

આગામી તારીખ ૧૯-૧૨-૨૦૨૧ના રોજ મેંદરડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે જેને લઇ અને તમામ ઉમેદવારો દ્વારા ચૂંટણી જંગ શરૂ થઈ ગયો હોય ત્યારે મેંદરડાના સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવનાર…

Breaking News
0

જૂનાગઢ ખાતે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા રૂરલ મિડીયા વર્કશોપ યોજાયો, જુદા જુદા વિષયો ઉપર નિષ્ણાંતો દ્વારા વકતવ્ય અપાયું

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જૂનાગઢ ખાતે રૂરલ મિડીયા વર્કશોપનું આયોજન કરાયું હતું.  આ વર્કશોપનો ઉદેશ  પત્રકારો સાથે સીધો સંવાદ અને સંપર્ક સાધવાનો તેમજ તેમને માહિતી મેળવવામાં પડતી…

1 18 19 20 21 22 23