ગીર સોમનાથ જીલ્લામાં તાલાલા તાલુકાના હડમતીયા ગામે એનિમલ હેલ્પલાઇન (પશુ દવાખાના) દ્વારા ગાયના શીંગડાનુ નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવેલ છે. રાજય સરકારના પશુ પાલન વિભાગ દ્વારા અને જી.વી.કે. ઇ.એમ.આર.આઇ. દ્વારા સંચાલિત…
લોકોને જન્મથી જ મળેલી વિશેષ કુદરતી બક્ષીસ જીવનમાં અતિ મહત્વની પુરવાર થાય છે. ઉજજવળ ભવિષ્યના નિર્માણમાં કુદરતી મળેલી પ્રતિભાને ઉજાગર કરી લોકો તેમના જીવનમાં આગળ આવી તેમના ક્ષેત્રમાં નામના મેળવે…
વેરાવળમાં આવેલ સરકારી સાયન્સ કોલેજમાં થેલેસેમીયા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ૧૬૧ જેટલા વિદ્યાર્થીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવેલ હતા. વેરાવળની સરકારી સાયન્સ કોલેજમાં થેલેસેમીયા માર્ગદર્શન અને સ્ક્રિનીંગ કેમ્પ યોજાયેલ…
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. ભારત માતાના આ બહાદુર પુત્રને લોકો પોતપોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી…
પૃથ્વીવાસીઓને સમયાંતરે આકાશમાં બનતી ખગોળીય ઘટના જાેવા મળે છે. આકાશમાં ગ્રહણો, ગ્રહોની યુતિ, સંક્રમણ, સૂર્યાસ્ત બાદ બનતી ઘટનાઓ જાેવા માટે ભારત જ વિજ્ઞાન જાથાની કચેરી લોકોને અભિભૂત કરે છે. ટેલીસ્કોપ,…
જૂનાગઢ મનપાની હદમાં જયશ્રી ટોકીઝ રોડના રેલ્વે ફાટકથી જલારામ સોસાયટી, લક્ષ્મીનગર, ગોકુલનગર, આલ્ફા સ્કુલ-૧ અને ર સુધીના રસ્તાઓનું રીપેરીંગ કરવા તથા અન્ય સુવિધાઓ શરૂ કરાવવા આ વિસ્તારના રહીશોએ મનપાના કમિશ્નરને…
જૂનાગઢ શહેરમાં મોટાભાગનાં દરેક વિસ્તારોમાં રખડતા ઢોર તેમજ આખલાઓનાં ત્રાસનાં કારણે લોકો પોકારી ઉઠયા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં આખલાનો આતંક પણ ભય જન્માવે છે અને કેટલાકને ઈજાગ્રસ્ત બનાવે છે.…
સમાજની વ્યવસ્થામાં પરીવારમાં નાના બાળકો ખીલખીલાટ કરતાં હોય તેવી આશા-અપેક્ષા અને તમન્ના દરેક પરીવારને હોય છે. સંતાનનું અવતરણ એ ઈશ્વરની કૃપા માનવામાં આવે છે. આજે ઈશ્વરની કૃપાની સાથે સાથે મેડીકલ…