Monthly Archives: December, 2021

Breaking News
0

ખોડીયાર ડેમમાં ઝંપલાવતા યુવાનનું મોત

ધારી તાલુકાના સરસીયા ગામના ૧૮ વર્ષના યુવાન વિશાલભાઈ હરીયાણીએ ખોડીયાર ડેમમાં કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવી દેતા તેને બચાવવા રમેશભાઈ કાતરીયાએ  ભારે જહેમત ઉઠાવેલ પરંતુ યુવાન મોતને ભેટતા પરિવાર આઘાતમાં ગરકાવ…

Breaking News
0

જૂનાગઢમાં ભાજપ દ્વારા દિવ્ય કાશી-ભવ્ય કાશી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ શ્રી કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણ અંતર્ગત દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા “દિવ્ય કાશી-ભવ્ય કાશી” અંતર્ગત…

Breaking News
0

માંગરોળમાં દિવ્ય કાશી-ભવ્ય કાશી કાર્યક્રમ યોજાયો

‘દિવ્ય કાશી-ભવ્ય કાશી’ મહોત્સવ અંતર્ગત માંગરોળ તાલુકા ભાજપ દ્વારા કામનાથ મહાદેવ મંદિર ખાતે મંદિરના મહંત પૂજારી ઈશ્વરબાપુ, મહામંત્રી દાનભાઈ ખાંભલા, નરસિંહભાઈ ખેર,  ૐ નમઃ શિવાયના મંત્રથી જલાભિષેકનો લાભ લઈ ભાવવિભોર…

Breaking News
0

ઈપીએફ-૯પ આધારીત કર્મચારીઓનાં મંજુર થયેલા પેન્શન વધારાનો અમલ કરવા વડાપ્રધાનને રજુઆત

કચ્છ કાઠીયાવાડ ગુજરાત ઈપીએફ-૯પ આધારીત કર્મચારીઓનાં હિત માટે જૂનાગઢ મધુર સોશ્યલ ગૃપનાં પ્રમુખ સલીમ ગુજરાતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવ્યો છે જેમાં દેશનાં ઈપીએફ-૯પ આધારીત સરકારી અને અર્ધસરકારી નિગમ સહીતના…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં હોદ્દેદારોની ઉતરપ્રદેશમાં ચૂંટણી પ્રચારક તરીકે નિમણુંક કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સુચનાથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ઉતરપ્રદેશમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ઉતરપ્રદેશના ૨૬૮- બારાબંકી વિધાનસભાની જીલ્લા પ્રવાસી પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા…

Breaking News
0

દ્વારકામાં સીડીએસ બિપીન રાવત સહિત ૧૩ શહીદોને શ્રધ્ધાંજલી અપાઈ

તમિલનાડુના કન્નુર ગામ નજીક સેનાના હેલિકોપ્ટરની દુર્ઘટનામાં વિર શહિદ સપૂત બિપીન રાવત અને તેમના પત્ની અને અન્ય જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર નજીક પૂર્વ દરવાજા ખાતે…

Breaking News
0

ધારી નજીક નીલગાયને અજાણ્યા વાહન ચાલકે ટકકર મારી

ધારી-ચલાલા રોડ ઉપર રાત્રીનાં નીલગાયને અજાણ્યા વાહન ચાલકે ટકકર મારવાની જાણ જીવદયાપ્રેમી આહીર રમેશભાઈ કાતરીયાને થતાં તેમણે ધારી વન વિભાગને જાણ કરતાં નાયબ વન સંરક્ષણ અંશુમાન શર્માનાં માર્ગદર્શન હેઠળ રોડની…

Breaking News
0

વેરાવળ બાર એસોસીએશનની ચુંટણી ઇતિહાસમાં પ્રથમ વખત સમરસ થઇ, પ્રમુખ સહિત ૬ હોદેદારો અને ૧૫ કારોબારી સભ્યો બિનહરીફ ચુંટાયા

ગુજરાત રાજયમાં ગ્રામ પંચાયતોની ચુંટણી સાથે એડવોકેટોની સંસ્થા એવી બાર એસોસીએશનની ચુંટણીઓનો પણ ધમધમાટ ચાલી રહયો છે. ત્યારે અનેક ગ્રામ પંચાયતોમાં ગ્રામજનો એકમત હોવાથી સમરસ જાહેર થઇ છે. એવા સમયે…

Breaking News
0

વેરાવળમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અકસ્માતમાં મૃત્યું પામેલ સેનાના અધ્યક્ષ સહિતના જવાનોને શ્રધ્ધાંજલી અપાઈ

વેરાવળમાં કાશી વિશ્વનાથ સમિતિ તથા હિન્દુ યુવા સંગઠન  દ્વારા બે સ્થળોએ ભારતીય સેનાના અકસ્માતમાં વીરગતિ પ્રાપ્ત કરનાર શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તા.૮ ના રોજ તામિલનાડુના કુનુર વિસ્તારમાં ભારતીય સેનાનું…

Breaking News
0

દેશના પ્રથમ સીડીએસ બિપીન રાવત સહિત ૧૩ રાષ્ટ્ર રક્ષકોને ખોડલધામ ટ્રસ્ટ – કાગવડે પાઠવી શ્રદ્ધાંજલિ

તમિલનાડુમાં સર્જાયેલી હેલીકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ સીડીએસ બિપીન રાવત સહિત ૧૩ રાષ્ટ્ર રક્ષકોના નિધનથી સમગ્ર દેશ દુઃખી છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આ રાષ્ટ્રરક્ષકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તારીખ…

1 15 16 17 18 19 23