ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામ નજીક અકસ્માતનો બનાવ બનેલ છે. આ અંગે વડીયાના પ્રફુલભાઈ દુર્લભજીભાઈ રાવરાણી (ઉ.વ. પ૦)એ પોલીસમાં જાહેરાત કરી છે. આ કામના મરણજનાર તથા ફરિયાદી મોટરસાયકલ લઈને જતા હતા…
જૂનાગઢ સહીત ર૦ શહેરોમાં ૮ કોર્પોરેશનોમાં કોરોના સંક્રમણને રોકવા માટે રાજય સરકાર દ્વારા નાઈટ કર્ફયુ અમલી બનાવાયો છે. ગઈકાલ તા. ૭ એપ્રીલથી રાત્રીનાં ૮ વાગ્યાથી નાઈટ કર્ફયુનો અમલ શરૂ થઈ…
જૂનાગઢ શહેર અને પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહયું હોય જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. જૂનાગઢની કોવીડ હોસ્પીટલમાં દર્દીઓ ઉભરાઈ રહયા છે. આજે નવા ૪૩ કેસ નોંધાયા,…
જૂનાગઢ શહેરમાં તાપમાનનો પારો ઉંચે જઈ રહેલ છે અને આકરી ગરમીને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ જતાં લોકો આકરી…
ગીર પંથકની ત્રણ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રથમ એશિયાટીક સિંહો, બીજુ કેસર કેરી અને ત્રીજું સોરઠનો ગોળ છે. વર્તમાન સમયમાં આ ત્રણેય વસ્તુઓ કઠણાઈનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ…
ઉનાનાં ખજુદ્રા ગામની અંદર ત્રીજી વખત કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાં કુલ ૩૨ લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. ૪૫ વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે…
વેરાવળ શહેરની ખારવા સોસાયટી, પી.એન્ડ ટી કોલોની, મફતિયાપરા સહિતના વિસ્તારમાં મંગળવારની રાત્રીના અફરાતફરી મચી હતી અને લોકોમાં શ્વાસ રૂંધાવો, ગળામાં બળતરા સહિતની તકલીફો સર્જાતા મુશ્કેલીમાં મુકાયા હતા. આ અંગે સ્થાનીક…
કોરોના વાયરસનું સંક્રમણ ખંભાળિયા તાલુકામાં ભયજનક રીતે વધતા લોકોમાં રહેલી બેદરકારી સામે સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે. અને ગઈકાલે શહેરમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સ અંગે ફૂટ ડ્રાઈવ…
શ્રી આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ-વડાલ દ્વારા શ્રી આશાદેવી માતાજીના ચેત્રસુદ એકમના પાટોત્સવનું તા.૧૩-૪-૨૦૨૧ મંગળવારના રોજ જે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઇને અને સરકારના…