Yearly Archives: 2021

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લામાં સાતમી આર્થિક ગણતરી માટે તંત્રની બેઠક યોજાઈ

ગીર-સોમનાથ જિલ્લામાં સાતમી આર્થિક ગણતરી અંતર્ગત કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની સંકલન સમિતીની બેઠક ઈણાજ ખાતે યોજાઈ હતી. જેમાં કલેકટરએ સાતમી આર્થિક ગણતરી અંગે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.…

Breaking News
0

વેરાવળ રેયોન કંપનીના કથીત ગેસ ગળતર મામલે જીપીસીબીને તપાસ કરી રીપોર્ટ કરવા ગીર સોમનાથ જીલ્લા કલેકટરનો આદેશ

વેરાવળમાં રેયોન કંપનીમાંથી ગેસ ગળતરના મામલે સ્થાનીક લોકોની વ્યાપક ફરીયાદ બાદ સફાળા જાગેલા તંત્રે તપાસના આદેશ કર્યા છે. ગીર સોમનાથ જીલ્લા કલેકટરે જીપીસીબીના અધિકારીઓને તપાસ કરી રીપોર્ટ આપવા આદેશ કર્યો…

Breaking News
0

ખંભાળિયામાં સ્વૈચ્છિક બંધને મિશ્ર પ્રતિસાદ

કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ, બુધવારે ખંભાળિયાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વેપારીઓની યોજાઈ ગયેલી મિટિંગમાં ગુરૂવારથી તારીખ ૨૦ એપ્રિલ સુધી દરરોજ બપોર પછી આંશિક અને સ્વૈચ્છિક લોકડાઉનને પ્રતિસાદ સાંપડયો છે. ખંભાળિયાના…

Breaking News
0

આઈએએસ અધિકારીઓને ફાળવેલા જિલ્લામાં પાંચ દિવસ રોકાવવા રાજય સરકારની તાકીદ

ગુજરાતમાં ફાટી નીકળેલાં કોરોનાના કેસોને તથા સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે રાજય સરકાર તરફથી જિલ્લામાં મૂકાયેલા અધિકારીઓને આગામી પાંચ દિવસ સુધી સંબંધિત જિલ્લામાં રોકાણ કરીને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા તાકીદ…

Breaking News
0

ચામડીની જાળવણી અંગે લોકોને માર્ગદર્શન આપતા ડો. પૂજાબેન ટાંક

વિશ્વ સ્કિન હેલ્થ દિવસ નિમિત્તે જૂનાગઢના પ્રેરણા સ્કીન ક્લિનિકના ડો. પૂજાબેન ટાંક દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, હાલ વિશ્વ આખામાં કોરોનાની મહામારી બીમારીએ અજગર ભરડો લીધો છે…

Breaking News
0

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ૩૪માં આદર્શ લગ્ન યોજાયા

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૬-૪-ર૦૨ મંગળવારના રોજ વણકર જ્ઞાતિ દીકરી ચિ.મીરાબેન જેન્તીભાઇ બેડવાના સત્યમ સેવા યુવક મંડળના હોલમાં રંગેચંગે આદર્શ લગ્ન કરાવી આપવામાં આવેલ હતા. સરકારની ગાઇડલાઇન મુજબ લગ્ન…

Breaking News
0

૪૫ લાખની કિંમતનાં દારૂનો નાશ કરતી દ્વારકા પોલીસ

દ્વારકા જીલ્લામાં વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ તથા ૨૦૨૦ના લગભગ ૫૪ જેટલા દારૂના ગુનામાં પકડાયેલ દ્વારકા તથા મીઠાપુર પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો દ્વારકા ખાતે નાશ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાંત અધિકારી ડીવાયએસપી, દ્વારકા…

Breaking News
0

ગુજરાત પોલીસ દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા નોંધપાત્ર કામગીરી

ગુજરાત રાજયમાં કોવિડ-૧૯ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારની એસઓપીનો કડક અને ચુસ્ત અમલ થાય તે દિશામાં સઘન પ્રયત્નો કરવા તેમજ વિશેષ પોલીસ…

Breaking News
0

કોરોનાની મહામારી વચ્ચે પણ કોવીડગ્રસ્ત સગર્ભા મહિલાની સફળ પ્રસુતિ :માતા-બાળકની જીંદગી બચાવતાં જૂનાગઢ ડો. રીતુ પરસાણીયા અને ડો. કિશન પરસાણીયા

હાલ ઠેર ઠેર કોરોનાની મહામારી વધી છે ત્યારે દરેક ડોકટરો પણ દર્દીની સારવાર કરવાનું વિચારતા હોય છે. તેમાં પણ કોવીડગ્રસ્ત જયારે દર્દી હોય ત્યારે જીંદગી બચાવવા ઘણી મુશ્કેલીનો સામનો કરવો…

Breaking News
0

માહિતી નિયામકની કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોકૂફ

માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક(વર્ગ-૧), સહાયક માહિતી નિયામક(વર્ગ-૨) તથા સિનિયર સબ-એડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ (વર્ગ-૩) – એમ વિવિધ સંવર્ગની ભરતી સંબંધિત ઓજસ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતો અનુક્રમે…

1 104 105 106 107 108 285