કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારનીની ધાર્મિક જગ્યામાં આગામી ૨૮એપ્રિલથી શરૂ થઈ રહેલી ભાગવત સપ્તાહ કોરોના મહામારીનું સંક્રમણ ના ફેલાઇ તે માટે કથા મોકૂફ રખાઇ છે. જેની તમામ દાતાર ભક્તોએ…
રાજયમાં કોવિડ-૧૯ સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ડી.જી.પી. આશીષ ભાટિયા દ્વારા રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારની એસઓપીનો કડક અને ચુસ્ત અમલ થાય તે દિશામાં સઘન પ્રયત્નો કરવા તેમજ વિશેષ પોલીસ બંદોબસ્ત…
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ખાતરનાં ભાવ વધારામાં અને તેની ઉપલબ્ધતા અંગે દેશમાં ઉભી થયેલી સ્થિતિને લઈને ભારત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની મીટીંગ બોલાવાઈ હતી.…
જૂનાગઢ શહેર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહયા છે ત્યારે શહેરનાં મધ્ય વિસ્તાર ખાસ કરીને લઘુમતી સમુદાયની બહુમતી ધરાવતા વિસ્તારોમાં એકપણ કોરોના ટેસ્ટીંગ બુથ ફાળવવામાં આવ્યું નથી. જેથી શહેરનાં…
જૂનાગઢ ભાજપ અને મનપાનાં સહયોગથી તા. ૧૧-૪-ર૧ રવિવારનાં રોજ સવારે ૧૦ થી સાંજનાં ૬ સુધી વોર્ડ નં. ર આંગણવાડી કેન્દ્ર વિધાતાનગર જાેષીપરા ખાતે રસીકરણ કેમ્પ યોજાનાર છે. જેમાં ૪પ વર્ષ…
જૂનાગઢનાં એડવોકેટ કૃણાલ મેઘનાથીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી જૂનાગઢ મનપામાં ૧૧ રોજમદાર કર્મચારીની ગેરકાયદેસર ભરતી કરેલ તે રદ કરી પધ્ધતિસર નવી ભરતી કરવા જણાવેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat…
ભેંસાણ શહેર અને સમગ્ર તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ભેંસાણ ગ્રામ પંચાયત દ્વારા નાઈટ કર્ફયુ અંગે નિવેદન જારી કરેલ હતું જેનો ગઈરાતથી જ કડક અમલ શરૂ થયો છે. ભેંસાણ શહેરમા…
જૂનાગઢ-ગીર સોમનાથ જીલ્લાનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાનો આજે જન્મ દિવસ છે. તા. ૧૦-૪-૧૯૮રના રોજ માળીયા તાલુકાનાં ચોરવાડ ગામે તેમનો જન્મ થયો હતો. તેઓએ બીકોમ સુધી અભ્યાસ કરી સ્વામી વિવેકાનંદ યુવક મંડળ…
ભાવેશભાઈ ધીરજલાલ ઝીંઝુવાડીયા (ઉ.વ. ૪૩, રહે. કેશોદવાળા)એ અજાણ્યા શખ્સ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ક્રિષ્ના ઓઈલમીલમાં આવેલ રૂમમાં મોડી રાત્રીના કોઈ શખ્સે પ્રવેશ કરી, દરવાજાનું તાળું તોડી…