કેશોદ તાલુકાના મુળીયાસીયા ગામના કાજલબેન ભાવેશભાઈ મારડીયા (ઉ.વ. ર૩)એ પોતાના પીયર ખાતે કોઈપણ કારણસર એસિડ પી જતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૭૭ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩૮, જૂનાગઢ ગ્રામ્ય-૫, કેશોદ-૮, ભેંસાણ-૨ માળીયા-૫…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોનો રાફડો ફાટી રહયો છે અને પરિસ્થિતિ દિવસે-દિવસે વણસી રહી છે ત્યારે જાે પ્રજા સ્વયં રીતે જાગૃતિ નહીં દાખવે તો તેના ભયંકર પરિણામ આવી શકે…
જૂનાગઢ જિલ્લામાં કોરોના કફર્યુના અમલ બાદ તેની કડક અમલવારી માટે પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. રાત્રીના પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહયું…
રાજય સાથે હવે ગીર સોમનાથ જીલ્લામાં પણ કોરોનાનો કહેર વધી રહયાનો તંત્રએ સ્વીકાર કરી સતર્કતાના ભાગરૂપે આગામી સમયમાં કોરોના કહેર સામે લડવા તૈયારીઓ શરૂ કરી દીર્ધી છે. જીલ્લામાં ફરી ખાનગી…
પિપલી લાઈવનું ગીત મહેંગાઈ ડાયન ખાય જાત હે, વર્તમાન સંજાેગો ઉપર યોગ્ય ફીટ બેસે છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પરંતુ…
વેરાવળ નજીક ચાંડુવાવ મુકામે ચાલતી એન.જે. સોનેચા મેનેજમેન્ટ ટેકનીકલ કોલેજના મુખ્ય દાતા બાબભાઇ સોનેચાના નાના પુત્ર સ્વ.અશોકભાઇની પ્રથમ પુણ્યતિથિએ સંસ્થા ખાતે પ્રાર્થનાસભા યોજાઇ હતી. જેમાં દાતા સોનેચા પરીવારના નજીકના જયંતભાઇ…
જૂનાગઢમાં રાત્રી કફર્યુનાં વિરોધમાં આમ આદમી પાર્ટીએ આઝાદ ચોકમાં દેખાવો કર્યા હતા. તેમણે રાત્રી કફર્યુ દૂર કરવા અથવા રોજેરોજનું કમાઈ ખાનાર નાના વેપારીને રાહત પેકેજ આપવા માંગ કરી છે. આ…
બાંટવા નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને જવાહર રોડ ઉપર આવેલ બગીચામાં દેશ-દુનિયામાં વધતા કોરોના કેસના લીધે સાવચેતીના પગલાં રૂપે સોશ્યલ ડિસ્ટન્સ અને કોવિડની ગાઈડલાઈન મુજબ એક મિટિંગ રાખવામાં આવેલ હતી. આ મિટિંગમાં…
ખંભાળિયા તાલુકામાં કોરોના વાયરસના વધતા જતા કેસો તથા આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નગાળાની ખરીદીની સીઝન પૂરજાેશમાં ચાલું હોય, લોકોની અવરજવર શહેરની બજારોમાં મોટા પ્રમાણમાં બની રહે છે. આ પરિસ્થિતિમાં કોરોનાનું…