ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના સંક્રમણના કારણે ગીર સોમનાથ જીલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જીલ્લામાં લગ્ન સમારોહમાં ૧૦૦ વ્યકિતથી વધુ એકઠા થવા ઉપર પ્રતિબંધ તથા રાજકીય-સામાજીક અને અન્ય…
રાજય સરકારે તા.૧ એપ્રીલથી ૪૫ થી વધુ વર્ષના લોકોને વેકસીનના ડોઝ આપવાનું શરૂ કર્યુ છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં આ વયગાળાના લોકો વેકસીનેશન લેવા બાબતે ઉત્સુહક ન હોવાથી સમગ્ર જીલ્લાકમાં…
જૂનાગઢ જવાહાર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભાવિકો માટે દર્શન ખૂલ્લા રાખવા અને ભોજનાલય ઉતારા બંધ રાખવા નિર્ણય લેવાયો છે. રાધારમણ ટેમ્પલ બોર્ડનાં ચેરમને દેવનંદદાસ, સરજદાસનંદ અને મુખ્ય…
આગામી ચૈત્રી નવરાત્રી દરમ્યાન શ્રી લો.મ.જુ. પ્રેરીત શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળ તથા મહાજનના આશીર્વાદથી કાર્યરત નયના મેડમ રઘુવંશી લેડીઝ ક્લબના સંયુક્ત ઉપક્રમે પંચહાટડી ચોકમાં આવેલ નગરશેઠની હવેલી/મંદિર ખાતે સર્વ…
વંથલી તાલુકાના રવની, નાંદરખી, નરેડી, બરવાળા, સાંતલપુર ગામમાં ગઈકાલે બપોરે ૧૧ વાગ્યા આસપાસ ભેદી ધડાકો થયો હતો. આ ધડાકાનાં જાેરદાર અવાજથી થોડી સેકન્ડ માટે ધરતી ધ્રુજી હતી. અને લોકો ભુકંપ…
બિલખાના યુવાનનું કૂવામાં ડૂબી જતા મોત નિપજ્યું છે. બનાવની જાણ થતા જૂનાગઢ ફાયરની ટીમે યુવાનને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ બંધાળા નજીક રાવત સાગર તળાવ પાસે…
માળીયાહાટીના તાલુકાના ચોરવાડના આછીદ્રા ગામે દેવશી જીવણ મકવાણા (ઉ.વ.૪૭)ના મકાનનું કામ ચાલુ હતું આથી તેઓ દિવાલ પાસે બેઠા હતા તે દરમ્યાન અકસ્માતે દિવાલ માથે પડતાં ઈજા પહોંચતાં તેમનું મૃત્યુ થયું…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨પ કેસ નોંધાયા હતા અને ૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૭, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-ર, ભેંસાણ-૦ માળીયા-૦…