જેસીઆઈની લોટસ (લોમ ઓફિસર ટ્રેનીંગ સેમીનાર ) જેતપુર ખાતે તારીખ ૦૬ શ્ ૦૭ માર્ચ ૨૦૨૧ના રોજ ૨ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોમ ઓફિસર ટ્રેનીંગ સેમીનારમાં જેસીઆઈ ઝોન-૭ના…
ખંભાળિયાના પાદરમાં આવેલી અને વૈષ્ણવ માટે પરમ પૂજનીય શ્રી મહાપ્રભુજીની સતાવનમી બેઠક આવેલી છે. આ બેઠક પાસે આવેલા એક પુલિયા નજીક છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું. આ મુદ્દે…
માણાવદર તાલુકા પંચાયતની ૧૬ સીટોની ચુંટણીના પરિણામો એવી રીતે હતા કે ૮ ભાજપ, ૭ કોંગ્રેસ અને ૧ અપક્ષને ફાળે ગયેલ. જેથી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને તાલુકા પંચાયતનો રાજકીય કબ્જાે…
વધતાં જતાં કોરોનાનાં કેસોનાં કારણે ભાજપ સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવાયા છે ત્યારે ૮ મહાનગરોમાં શાળા-કોલેજાે બંધ કર્યા છે ત્યારે માણાવદર તાલુકા કક્ષાનાં વાલીઓમાં પ્રશ્ન ઉઠવા પામ્યો છે કે શું…
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં રાજ્યના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કરીને ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ જગતને સ્પર્શતા કેટલાક મહત્વપૂર્ણ ર્નિણયો કર્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યમંત્રી…
જાે તમારી પાસે ૧૫ વર્ષ જૂની કાર અથવા અન્ય કોઈ વાહન છે, તો તમારે ઓક્ટોબરથી આવા વાહનોની આરસી રિન્યૂ કરાવવા માટે મોટી રકમ ચૂકવવી પડશે. આ વધારાને લઈને માર્ગ અને…