Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મુકતાબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે દયાબેન ઠુમરની વરણી, અભિનંદનની વર્ષા

જૂનાગઢ જીલ્લાની નવ તાલુકા પંચાયત પૈકી જૂનાગઢ તાલુકા પંચાયતના હોદેદારોની વરણી માટેનો તખ્તો આજે ગોઠવાયો હતો. આજે જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના ચુંટાયેલા…

Breaking News
0

પ્રજાનાં પ્રશ્નોએ અસરકારક રજૂઆતો કરતા રહીશું : વિપક્ષ

જૂનાગઢ જીલ્લા પંચાયતનું આજે બોર્ડ મળેલ અને તેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી. જેમાં ભાજપનાં ર૩ સભ્યો અને કોંગ્રેસનાં ૭ સભ્યો ઉપસ્થિત રહેલ અને મતદાન થતા ભાજપનાં પ્રમુખ અને…

Breaking News
0

ઉપલા દાતારની જગ્યાનાં બ્રહ્મલીન મહંત પટેલબાપુની પૂણ્યતિથિની ઉજવણી

ઉપલા દાતારબાપુની જગ્યાના બ્રહ્મલીન મહંત શ્રી પટેલબાપુની ૩૧મી પૂણ્યતિથિ ફાગણ સુદ-પ ને આજે તા. ૧૮-૩-ર૧ ગુરૂવારના રોજ ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.  જગ્યાના મહંત શ્રી ભીમબાપુની નિશ્રામાં આજે તા.…

Breaking News
0

સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે ઉશ્કેરણીજનક ઉચ્ચારણો કરનાર આરોપી હરીયાણાના પાણીપતથી ઝડપાયો

જગવિખ્યાત સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે અપમાનજનક અને મંદિર ઉપર મહમદ ગઝનવીએ કરેલ લૂંટના પરાક્રમને વખાણતા ઉચ્ચારણો કરનાર વિધર્મી યુવકના વાયરલ થયેલા વિડીયો મામલે ગીર સોમનાથ જીલ્લા પોલીસની સ્પેશ્યલ ટીમે ગઈકાલે…

Breaking News
0

કેશોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુંક

કેશોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુંક થઈ છે. કેવદ્રા સીટના ભાજપના ઉમેદવાર નરેન્દ્રભાઈ જીવાભાઈ દેત્રોજાની તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અને અગતરાય સીટના ભાજપના ઉમેદવાર ઈન્દુબેન પ્રવિણભાઈ રબારીની તાલુકા પંચાયત…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેસરિયો લહેરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલી જુદી જુદી સાત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જાહેર થયેલા પરિણામોમાં ભાજપની કાર્યદક્ષતા તથા વિકાસના મુદ્દાને ધ્યાને લઇ લોકોએ ઐતિહાસિક બેઠકો પ્રદાન કરી ભાજપને…

Breaking News
0

દ્વારકા તાલુકા પંચાયતનાં પ્રમુખપદે ભારતીબેન નાયાભા કેરની વરણી, ગ્રામ્ય વિસ્તારનાં વિકાસકામોને વેગ આપવાનો કોલ

દેવભૂમિ દ્વારકા જીલ્લાની દ્વારકા તાલુકા પંચાયતનાં હોદ્દેદારોની નિમણુંક માટેની એક બેઠક તાલુકા પંચાયતનાં સભાખંડમાં યોજાઈ હતી. જેમાં ભાજપનાં સિમ્બોલ ઉપર ચૂંટાયેલા અને તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા સ્વ. નાયાભા…

Breaking News
0

જામકંડોરણા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ

જામકંડોરણા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે જેમાં યુવા આગેવાન હિરેનભાઈ બાલધા પ્રમુખ તરીકે તેમજ ઉપપ્રમુખ તરીકે કરશનભાઇ સોરઠીયાની વરણી થઈ છે. જયારે ધ્રુપાલસિંહ કરણસિંહ જાડેજાની કારોબારી ચેરમેન…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોને સેવાકીય બાબતોના સમયસર લાભ મળે તેવું આયોજન કરતા જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાય

જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા શિક્ષકોની સેવાકીય બાબતોના સમયસર લાભ આપવા માટે સમયમર્યાદામાં કામ થઈ જાય તે માટે આયોજન કરાયું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, શિક્ષકોની…

Breaking News
0

ખંભાળિયાની હિર સોનૈયાનું પેઇન્ટિંગ “રાણકી વાવ” પાટણ ખાતે એવોર્ડ દ્વારા સન્માનિત

ગુજરાતમાં પાટણ ખાતે આવેલા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયેલી રાણકી વાવ (રાણકી વાવ) ખાતે UNESCO અને કલા પ્રતિષ્ઠાનના સંયુકત ઉપક્રમે યોજાયેલી એક દિવસીય લાઈવ વોટર કલર કોન્ટેસ્ટમાં ગુજરાત રાજ્યના જુદા જુદા…

1 140 141 142 143 144 285