વેરાવળ પાટણ પાલીકામાં શાસન સંભાળ્યા બાદ જાેડીયા શહેરને સ્વચ્છ બનાવવા માટે દ્રઢ નિશ્ચય સાથે આગામી દિવસોમાં તે દિશામાં ટીમ વર્કથી કામ કરવાની જાહેરાત કરી હતી. જેને અનુકરણ મુજબ શાસનના પ્રથમ…
ધૈર્ય રાજસિંહને મદદની જરૂર હોય અને અનેક દાતાઓએ દાનની સરવાણી શરૂ કરી છે ત્યારે બિલખા ગામનાં યુવાનો દ્વારા ધૈય રાજસિંહ માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું તેમાં લોકોએ પણ સહયોગ…
દિલ્હીની વર્લ્ડ વુમન રાઇટસ પ્રોટકશન કમીશન દ્વારા દિલ્હી ખાતે વિવિધ પદવી એનાયત કરવાનો સમારોહ યોજાયેલ હતો. જેમાં સોશ્યલ એકટીવીટસ્ટ તરીકે વેરાવળના યુવા વેપારી અનિષ રાચ્છને ડોકટોરેટની માનદ પદવી આપી સમ્માનીત…
સરકાર અને આરોગ્ય વિભાગના આયોજન મુજબ કોરોના-વાયરસની રસી મુકવા માટેનો કેમ્પ તા.૧૯-૦૩-૨૦૨૧ને શુક્રવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૪, ગ્રામસમાજવાડી, શેરિયાજ ખાતે રાખવામાં આવેલ છે. શેરિયાજનાં ૬૦ વર્ષથી ઉપરના અને…
જૂનાગઢ જીલ્લાની ૯ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયેલ હતી જેમાં ભેસાણ સિવાય જીલ્લાની ૮ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું હોવાનું જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું.…
સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. તા.ર૦મી માર્ચ શનિવાર દિવસ અને રાત ૧ર-૧ર કલાકનાં સરખા જાેવા મળશે.…
વેરાવળમાં આવેલ સ્વ. જે. કે. રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ર૦૧૬ પહેલાના વિદ્યાર્થીઓને પરીક્ષાના ફોર્મ ભરવા માટેની છેલ્લી તક હોવાનું જણાવેલ છે. આ અંગે સ્વ. જે. કે. રામ…
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)એ બુધવારે એ વાત પાક્કી કરી હતી કે, મુકેશ અંબાણીના નિવાસ બહાર સીસીટીવીમાં કેદ થયેલ પુરૂષ મુંબઈ પોલીસનો અધિકારી સચિન વાઝે છે. એજન્સીએ જણાવ્યું હતું કે, સીસીટીવીમાં…
ગુજરાત રાજ્યમાં ખનિજની મોટી સંખ્યામાં લીઝ આવેલી છે. આ લીઝમાંથી પર્યાવરણની જરૂરી એનઓસી મેળવ્યા બાદ જ ખાણકામ કરી શકાય એટલે કે ખનિજ મેળવી શકાય તેમ હોવા છતાં રાજ્યમાં ર૦૦૦ જેટલી…