Yearly Archives: 2021

Breaking News
0

હોળી-ફુલડોલ ઉત્સવ દરમ્યાન દ્વારકાધીશ જગતમંદિર બંધ રાખવાનાં ર્નિણય સામે રોષ પ્રગટ્યો

તાજેતરમાં રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ પક્ષ દ્વારા કોવિડના નિયમોનો સરેઆમ ઉલળ્યો થયો હોવાનું જાેવા મળ્યું હતું. ત્યારે કદાચ કોરોનાએ ફરી માથું ઉચકતા રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરનાં ટ્રસ્ટી જે.ડી. પરમારને શિવરાત્રી પર્વે ન્યુજર્સી અમેરિકા WHOનો સન્માન એવોર્ડ એનાયત થશે

ભગવાન શિવજીનાં મહાપર્વ મહાશિવરાત્રીનાં પાવન દિવસે ભારતનાં બાર જયોર્તિલીંગ પૈકી પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મંદિર ટ્રસ્ટને તથા સોમનાથ ટ્રસ્ટમાં ૪૪ વર્ષથી સતત સેવા બજાવતા ટ્રસ્ટી જે.ડી.પરમારને અમેરિકા ન્યુજર્સી સ્થિત WHOતરફથી…

Breaking News
0

ગોંડલ : ભુવનેશ્વર મહાદેવનો કાલે ૩પમો પાટોત્સવ ઉજવાશે

ગોંડલ સ્થિત શ્રી ભુવનેશ્વર મહાદેવનો ૩પમો પાટોત્સવ તા.૧૧-૩-ર૦ર૧નાં રોજ ઉજવાશે. કાલે મહાશિવરાત્રીનાં પાવન પ્રસંગે હોમાત્મક લઘુરૂદ્રયજ્ઞ, રાત્રીના પાઠાત્મક લઘુરૂદ્ર અને મધ્યરાત્રીનાં મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સવારે ૯ થી રાત્રીનાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ડોકયુમેન્ટ વેરીફીકેશન કેમ્પ : ૩ ટીમની રચના, ૪૯પ ઉમેદવારોને બોલાવાયા

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ગત તા.૮મી માર્ચથી તા.૧૧ માર્ચ સુધી ગર્વમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ જૂનાગઢ ખાતે ડોકયુમેન્ટ વેરીફિકેશન કેમ્પનું આયોજન કરાયું છે. આર.એસ. ઉપાધ્યાયએ વધુમાં જણાવ્યું હતું…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના પાંચ માર્કેટીંગ યાર્ડોમાં ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ, સરકારી નિયમમાં ફેરફારથી ખેડૂતોમાં રોષ

ગઈકાલથી ગીર સોમનાથ જીલ્લાના પાંચ એપીએમસી (માર્કેટીંગ યાર્ડ) ખાતે ચણાની સરકારી ખરીદીનો પ્રારંભ થયો છે. તેવા સમયે જ ચણાની ખરીદીના પ્રારંભે જ ગીર સોમનાથ જીલ્લાના ખેડૂતોમાં સરકારી ખરીદીને લઇને અસંતોષ…

Breaking News
0

માંગરોળનાં ગાંધી ચોકમાં ગત રાત્રીનાં બિલ્ડીંગ તોડી પડાતા દુકાનોને નુકશાન

માંગરોળના ગાંધી ચોક વિસ્તારમાં ગત રાત્રીના સમયે બિલ્ડીંગ પાડી નાખવામાં આવતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. રસના ચિચોડા સહિતનો સામાન દટાયો છે. ગાંધી ચોકમાં બિલ્ડીંગ પચાસ વરસથી આવેલું હતું…

Breaking News
0

જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા વર્કશોપ યોજાયો, સ્વાસ્થ્ય અને કાયદાઓ અંગે માર્ગદર્શન અપાયું

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બેટી બચાઓ,બેટી પઢાઓ યોજના અંતર્ગત મહિલા વર્કશોપનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને સ્વાસ્થય અને…

Breaking News
0

જૂનાગઢનાં ધંધાર્થી સાથે રૂા. પ૯ હજારની ઓનલાઈન છેતરપીંડી કરનાર ૧ આરોપીને ઉત્તરાખંડ રાજયના મુડેલી ચૌરાહા ગામેથી દબોચી લેતી પોલીસ

જૂનાગઢનાં વણજારી ચોક ખાતે રહેતા અને ઈલેકટ્રીક રીપેરીંગનો વ્યવસાય કરતી એક વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપીંડી કરી અને રૂા. પ૯,૦૮૦ની છેતરપીંડી કર્યાની સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં એક…

Breaking News
0

ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરાયું

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા સંગીત સંધ્યા અને મહિલાઓના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ તથા સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા ગોધમપુરમાં મહિલા દિને ૧૧ સર્વજ્ઞાતિય બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા લેઉવા પટેલ સમાજના ક્રાંતિકારી સમુહલગ્ન માટે જાણીતા મેંદરડા તાલુકાના દાત્રાણા નજીક ગોધમપુર ગામ ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક દિવ્યાંગ સહિત ૧૧ સર્વજ્ઞાતિય…

1 154 155 156 157 158 285