મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ શહેરના તમામ નાના-મોટા તમામ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા અને સવારથી રાત સુધી હર… હર… મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા હતા. જૂનાગઢ શહેરમાં…
જૂનાગઢ શહેરમાં મોતીબાગ ખાતે આવેલા એસટીનાં પીકઅપ સ્ટેન્ડ ઉપરથી ગઈકાલે શિવરાત્રીનાં પાવન પર્વે મુસાફર જનતાની સુવિધા માટે ઓનલાઈન બુકીંગ તથા મુસાફર પાસની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેને લઈને મુસાફર…
સમાજમાં એવા ઘણા વરિષ્ઠ નાગરિકો હોય છે જેમનાં સંતાનો એમની સાથે ન રહેતા હોય અને પરિણામે વરિષ્ઠ નાગરિક અથવા એક દંપતિ એકલા રહેતા હોય છે. આવા નાગરિકો ઘણી વખત ગુનેગારો…
જૂનાગઢનાં ભવનાથ તીર્થક્ષેત્રમાં આ વર્ષે કોરોનાકાળને લઈ પ્રજાની ગેરહાજરી વચ્ચે સાધુ-સંતોના સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મેળો તા.૧૧ ફેબ્રુઆરીને ગુરૂવારે સંપન્ન થયો હતો. જાે કે આ મેળા દરમ્યાન સાધુ-સંતોની ગરીમાને હાનિ પહોંચાડતી એક…
રાજકોટ શહેર-જિલ્લામાં તંત્રની મીઠી નજર હેઠળ ધમધમી રહેલા બાયોડીઝલના ગેરકાયદે પંપ ઉપર દરોડા પાડવામાં પોલીસ અને કલેક્ટર તંત્ર લાજ કાઢી રહ્યું છે. રોજ લાખો લીટર બાયોડીઝલના વેચાણના કારણે ડીઝલનું વેચાણ…
જૂનાગઢ તાલુકાના ઈશાપુર ગામે વાડીમાં આવેલ કુવામાં ૪ વર્ષનો બાળક કૂવામાં પડતાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ઈશાપુર ગામે પરસોત્તમભાઈ ચંદુભાઈ બારીયાની વાડીમાં મધ્યપ્રદેશ…
વેરાવળમાં ભાજપના નેતા અને પાલીકાના પૂર્વ ઉપપ્રમુખને ચેક રીટર્નના બે જુદા-જુદા કેસોમાં કોર્ટે એક-એક વર્ષની સાદી કેદની સજા તથા ચાર લાખ રૂપીયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આમ, તકસીરવાન ઠરેલા…
જૂનાગઢનં નંદનવન મેઈન રોડ દાનવ મંડપ સર્વિસ સામે રહેતા ભારતીબેન પ્રવિણભાઈ રાઠોડ (ઉ.વ.૪૦)એ પોલીસમાં કોઈ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ફરીયાદી પોતાના દિકરા જેનીલના ઘરે તાલાલા ગયેલ…