Yearly Archives: 2021

Breaking News
0

શિકારી સિંહણનો નીલગાયનાં બચ્ચા પ્રત્યે માતૃપ્રેમ

ગીરનાં જંગલમાં એક સિંહણ શિકારની શોધમાં ભટકી રહી હતી અને નીલ ગાયનાં બચ્ચાને જાેઈ જતા તેનો શિકાર કરવા તેની પાછળ દોટ મુકી હતી. પરંતુ નીલગાયનું બચ્ચું સિંહણ સાથે વ્હાલ કરવા…

Breaking News
0

સક્કરબાગ ઝૂમાં સિંહ, વાઘ, દિપડા સહિતનાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે દિવાલો ઉપર ગાર માટીથી લીંપણ કરાયું

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને કડકડતી ઠંડીથી બચાવવા ખાસ વ્યવસ્થા કરાઇ છે. તેમાં સિંહ, વાઘ અને દિપડા જેવા પ્રાણીઓને ઠંડીથી બચાવવા તેમના પાંજરાની દિવાલોને ગાર માટીથી લીંપવામાં આવી છે. આ માટે…

Breaking News
0

માંગરોળમાં સ્કૂલની બહાર એક વિદ્યાર્થી ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો થતા ચકચાર

માંગરોળમાં સ્કૂલની બહાર એક વિદ્યાર્થી ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો થતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ માંગરોળની તિરૂપતિ હાઈસ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા યશ…

Breaking News
0

થર્ટી ફર્સ્ટ મનાવવા ઈચ્છતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્યાસીઓ માટે બેડ ન્યુઝ : ખંભાળિયાના સોનારડી ગામેથી રૂા.૯.૨૦ લાખના વિદેશી શરાબના જથ્થા સાથે બે શખસો ઝબ્બે : અન્ય પાંચના નામ ખુલ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં થર્ટી ફર્સ્ટના તહેવાર નિમિત્તે બૂટલેગરો સક્રિય થઈ, પ્યાસીઓ માટે દારૂની વ્યવસ્થા કરવામાં આવતાં આવા શખ્સોના મનસૂબા ઉપર જિલ્લા એલ.સી.બી. પોલીસ તથા સ્થાનિક પોલીસે ઠંડુ પાણી…

Breaking News
0

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરની ચાલતી પૂરજાેશથી કામગીરી

જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂરજાેશથી ચાલી રહી છે. રાત – દિવસ આ કામ ચાલી રહયું છે અને આ કામગીરી પૂર્ણ થયા બાદ જે તે એજન્સી દ્વારા જ…

Breaking News
0

ગરવા ગિરનારની ગોદમાં ચિત્ર કલાની ધુણી આર્ટ સોસાયટી જૂનાગઢ દ્વારા પ્રેરણાધામ ખાતે પ્રથમ વખત આયોજીત આર્ટ કેમ્પ સફળતા પૂર્વક સંપન્ન

જૂનાગઢ ખાતે પહેલીવાર આયોજીત આર્ટ કેમ્પમાં જૂનાગઢ, જામનગર, અમદાવાદ, રાજકોટ, વેરાવળનાં કલાકાર મિત્રોએ સાથે મળી ભવનાથ, ઉપરકોટ, લાલઢોરી, દામોદર કુંડ, દીવાન ચોક વગેરે ઐતિહાસિક અને અલોૈકિક ગોૈરવ સમાન સ્થાપત્યનાં લાઈવ…

Breaking News
0

ઠંડીનો ચમકારો : જૂનાગઢનું ૧૩.૦૮ અને ગિરનારનું ૯.પ ડીગ્રી તાપમાન

ડિસેમ્બર માસ અડધો પસાર થયો છે ત્યારે આજે ઠંડીમાં ચમકારો જાેવા મળી રહયો છે આમ જાેઈએ તો ડિસેમ્બર માસની શરૂઆત થતાં જ લોકોને ઠંડીનો અનુભવ થઈ રહયો છે. ઠંડીની સામે…

Breaking News
0

જૂનાગઢમાં ભાજપ દ્વારા ‘મારૂ ઘર રસીકરણ યુકત કોરોના મુકત’ અભિયાન

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના મુજબ હર ઘર ઘર દસ્તક આપણા ભારતીય જનતા પાર્ટીનો…

Breaking News
0

શિવરાજપુર બીચ ઉપર ડુબતા યુવાનનો લાઈફ ગાર્ડઝ દ્વારા આબાદ બચાવ

દ્વારકા નજીક આવેલ શિવરાજપુર બીચ ખાતે જીગ્નેશ ચૌધરી નામનો યુવાન જે સ્વીમીંગ જાણતો હોવા છતાં દરિયાના પાણીમાં અચાનક ડુબવા લાગતા આ યુવાન ડુબતો હોવા અંગે શિવરાજપુર બીચ ખાતે લાઈફ ગાર્ડઝ…

Breaking News
0

શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન જૂનાગઢ દ્વારા જ્ઞાતિનાં સીએની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ

શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન જૂનાગઢ ખાતે સીએ ઇન્ટર, સીએ ફાઉન્ડેશન અને સીએ ફાઇનલની પરીક્ષા આપવા માટે કોડીનાર, દ્વારકા, ચોરવાડ, કેશોદ, તાલાળા, બાબરા, મોડાસા, વેરાવળ જેવા વિવિધ શહેરોમાંથી આવેલા ૧૫ પરીક્ષાર્થીઓ…

1 14 15 16 17 18 285