Yearly Archives: 2021

Breaking News
0

વેરાવળના ઇણાજ ગામે એકલવાયું જીવન જીવતા ૭૦ વર્ષીય વૃધ્ધાની લૂંટના ઇરાદે ઘાતકી હત્યા : રૂા.૧.૩૫ લાખના દાગીનાની લુંટ થઈ

વેરાવળ તાલુકાના ઇણાજ ગામે દોઢ દાયકાથી એકલવાયુ જીવન જીવતા ૭૦ વર્ષીય વૃધ્ધાની તેમના જ ઘરમાં લુંટના ઇરાદે ઘાતકી રીતે ક્રૂર હત્યા થતા ગીર સોમનાથ જીલ્લા પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.…

Breaking News
0

દેશી દારૂનો જથ્થો પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વંથલી પોલીસ

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી તથા કેશોદ ડીવીઝનનાં નાયબ પોલીસ અધિકારી જે.બી. ગઢવીનાં સીધા માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.પી. ડોડીયા તથા હે.કો. બી.એન. પરમાર, પ્રતીકભાઈ ઠાકર,…

Breaking News
0

જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન ૧૬.ર ડિગ્રીએ પહોંચ્યું હોવા છતાં દિવસભર ટાઢોડું

જૂનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાન તો ૨.૪ ડિગ્રી વધીને ૧૬.૨ ડિગ્રીએ પહોંચ્યું હતું. પરિણામે ઠંડીમાં થોડો ઘટાડો થવો જાેઇએ. પરંતુ પવનની ઝડપ ૩.૪ કિમી વધીને ૬.૧ કિમી થઇ જતા શહેરમાં દિવસભર…

Breaking News
0

વેરાવળમાં રોડ રીસર્ફેસીંગનું કામ નબળુ થતું હોવાની સોશ્યલ મીડિયામાં ફરીયાદ ઉઠતા પાલીકાના શાસકોએ સ્થળ નિરીક્ષણ કરી ખરાબ કામ કઢાવ્યું

વેરાવળ સોમનાથ શહેરમાં વ્યાપક પ્રમાણમાં રસ્તાના કામો ચાલી રહયા છે. ત્યારે બે દિવસ પૂર્વે એક રસ્તાનું કામ નબળુ થયુ હોવા અંગે સોશ્યલ મિડીયાના માધ્યમથી પાલીકાના શાસકો સુધી ફરીયાદ પહોંચતા ત્વરીત…

Breaking News
0

જૂનાગઢમાં સાઉન્ડ અને ઈલેકટ્રીક લાઈટનો સામાન ચોરનાર શખ્સ ઝડપાયો

જૂનાગઢનાં પો.કો. વનરાજસિંહ ચુડાસમાા તથા રઘુવીરભાઈ વાળાને મળેલી બાતમીનાં આધારે જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ઝાંઝરડા રોડ નોબલ સ્કુલ પાસેથી સાઉન્ડ અને ઈલેકટ્રીક લાઈટનો સામાનની ચોરી કરનાર શખ્સ શબ્બીર ઉર્ફે ગભરૂ…

Breaking News
0

આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું

આમ આદમી પાર્ટીના યુથ વિંગના પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઈ રામની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત ગૌણ સેવા પસંદગીના હેડ કલાર્કની પરીક્ષાનું પેપર હિંમત નગરના ફાર્મ હાઉસ ખાતે ફુટી ગયેલ છે અને પરીક્ષામાં જે…

Breaking News
0

વંથલીથી ગિરનાર સુધીની છરીપાલક સંઘની યાત્રા યોજાઈ

જૂનાગઢ શહેરનાં અગ્રણી દાતા સુશીલાબેન શાહ દ્વારા વંથલીથી ગિરનાર પર્વત સુધીની છરી પાલક સંઘની યાત્રા યોજવામાં આવી હતી. ભગવાન નેમિનાથના જયકાર સાથે ગિરનાર તળેટી ખાતે બહોળી સંખ્યામાં સંઘનું સ્વાગત કર્યું…

Breaking News
0

વારાણસી મુકામે યોજાનાર અખિલ ભારતીય મેયર સંમેલનમાં જૂનાગઢનાં મેયર ધીરૂભાઈ ગોહેલ જશે

કેન્દ્ર સરકારનાં શહેરી વિકાસ વિભાગ તેમજ ઓલ ઈન્ડિયા કાઉન્સિલર ઓફ મેયર્સ દ્વારા વારાણસી ખાતે તા.૧૭મી ડિસેમ્બર-ર૦ર૧નાં રોજ મેયર કાઉન્સિલનું આયોજન અંતગર્ત જૂનાગઢ મહાનગરનાં મેયર ધીરૂભાઈ ગોહેલને આમંત્રણ મળ્યું હોય, મેયર…

Breaking News
0

ભારતમાં જાન્યુ.-ફેબ્રુ.માં ઓમિક્રોનનાં કેસમાં વધારો થવાની દહેશત

કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. દક્ષિણ આફ્રિકાથી બ્રિટન સુધી ઓમિક્રોનનાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. દરમ્યાન ભારતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ નવા વેરિયન્ટનાં કેસમાં વધારો થવાની…

Breaking News
0

આરેણામાં વીજ શોકથી ઢેલને ઈજા, મોર બિમાર હાલતમાં મળ્યો

માંગરોળ પંથકનાં આરેણા વાડી વિસ્તારમાં ઢેલને વિજશોક લાગતા અબોલ જીવો માટે સતત જાગૃત સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાના અરવિંદભાઇ સોલંકી, સતીષભાઇ જાેટવા દ્વારા માંગરોળ સારવાર માટે લાવવામાં આવેલ હતી. તેમજ મક્તુપુર…

1 12 13 14 15 16 285