સૌરાષ્ટ્રના જેતપુરમાં પ્રેમનો દિવસ વેલેન્ટાઇન્સ ડે લોહિયાળ બન્યો છે. સમગ્ર દુનિયા પ્રેમનો દિવસ ઊજવી રહી હતી ત્યારે જેતપુરના અમરનગરમાં લોહિયાળ જંગ ખેલાયો છે. અહીંયા એક યુવકની ર્નિમમ હત્યા કરી નાખવામાં…
દેશભરના ટોલ પ્લાઝા ઉપર આજ ૧૫ ફેબ્રુઆરીથી ફક્ત ફાસ્ટેગથી ટોલ ટેક્સની ચુકવણી કરવામાં આવનાર છે. જાે તમારા વાહનમાં ફાસ્ટેગ નહીં હોય તો વાહનોથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. માર્ગ પરિવહન…
ગુજરાત સરકાર પારદર્શક વહીવટની અને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્યની મોટી વાતો કરતી રહે છે. પરંતુ સરકારના જ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચારની કોઈ જ તક જવા દેતા નથી. એટલુંજ નહીં કોરોના જેવી મહામારીમાંથી…
કોંગ્રેસના સાંસદ અહમદ પટેલ અને ભાજપના સાંસદ અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજયસભાની બે બેઠકો માટે આગામી ૧ માર્ચે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે બંને બેઠકોની ચૂંટણીનું મતદાન અલગ- અલગ હોવાથી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચેન્નાઈ ખાતે સ્વદેશમાં વિકસિત નવી અર્જુન ટેન્ક ભારતીય સેનાને સોંપી હતી. આ ઉપરાંત તેઓએ અહીં અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના…
સંરક્ષણ સંબંધી સ્થાયી સમિતિએ પૂર્વીય લદ્દાખ ક્ષેત્રમાં ગાલવાન ઘાટી અને પેંગોગ સરોવરની મુલાકાત લેવાનો નિર્ણય લીધો છે. આ એજ ક્ષેત્ર છે જયાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ…
જૂનાગઢનાં હરકાનભાઈ અમરશીભાઈ મકવાણા (ઉ.વ.૪ર)ને પેટનો દુઃખાવો હોય ઉલ્ટી થવાના કારણે સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે. જયારે અન્ય એક બનાવમાં રામદેવપરા વિસ્તારમાં રહેતા પુનમબેન પ્રવિણભાઈ વાળા (ઉ.વ.૩પ) ઘઉંમાં નાંખવાના…