અન્નપૂર્ણા અને અંત્યોદય કાર્ડ ધારકોને સહિત રેશનકાર્ડ ધારકો દર મહિને બાયમેટ્રિક પદ્ધતિને બદલે મોબાઇલ ઓટીપી અને આઈઆરઆઈએસ ઓથેન્ટિકેશનની મદદથી રાશન મેળવશે. એક અહેવાલ મુજબ, રેશનકાર્ડ સંબંધિત આ નિયમ દેશના તેલંગાણા…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં એક સપ્તાહથી પડેલી તિવ્ર ઠંડી બાદ તાપમાનમાં વધારો થવાને પગલે ઠંડીમાં ઘટાડો થયો છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું કે આજથી લઘુત્તમ તાપમાન ૧ર…
જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલા અંબાજી માતાના મંદિર ખાતે ઓફિસ માટે જગ્યા ફાળવવા અને મૃતક ડોળીવાળાના વારસદારોને દુકાન ફાળવવા જૂનાગઢ જિલ્લા કલેકટરને ડોળી એસોસીએશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આ…
ભારત સરકાર અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના દિવસે લાંબા સમયનાં લોકડાઉન અને કોરોના મહામારી બાદ જ્યારે જનજીવન સામાન્ય થવા જઈ રહ્યું છે. ત્યારે સૌ પ્રથમ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં ગતસાંજે એક વિપ્ર મહિલાનો લોહી નીતરતી હાલતમાં નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ વૃદ્ધ મહિલાની બોથડ પદાર્થ વડે ર્નિમમ હત્યા નિપજાવવાના બનાવ…
બુદ્ધના નિર્વાણની પુણ્યભૂમિ કુશીનગરમાં નવ દિવસથી પૂજ્ય મોરારી બાપૂ દ્વારા રામકથાનું વાચન થઇ રહ્યું છે. આ પ્રસંગે બાપૂએ કથાના યજમાનશ્રીના સુવિધાપૂર્ણ આયોજન પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો તથા તેમના સુપુત્ર…
દ્વારકા ખાતે રીલાયન્સ ગૃપના વાઈસ પ્રેસીડેન્ટ અને રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તેમના જન્મ દિવસે તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ તકે દેવસ્થાન સમિતિના…