Yearly Archives: 2021

Breaking News
0

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અઢી વર્ષ માટે કઈ જીલ્લા પંચાયતમાં કયા વર્ગનાં પ્રમુખ આવશે તે અંગેનું રોટેશન જારી કરાયું

ગુજરાત રાજયના વિકાસ કમિશ્નર મુકેશ ઠકકરે જિલ્લા પંચાયતોની ચૂંટણી પછીના અઢી વર્ષ માટે કઇ પંચાયતમાં કયા વર્ગના પ્રમુખ આવી શકશે ? તેનું રોટેશન જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રને લાગું પડતું રોટેશન…

Breaking News
0

પોરબંદર દરિયા કાંઠા ઉપર ડ્રગ્સ અને ડાયમંડ માફિયાઓનો ડોળો

ડ્રગ્સ અને ડાયમંડ માફીયાઓએ પોરબંદરના દરિયાકાંઠે ઉપર નજર માંડીને કન્સાઇમેન્ટ માટે ૩-૪ ખેપ સફળ બનાવવા ખલાસીઓનો ઉપયોગ કરવાની રાહમાં હોવાનું ડેન્જર અને ચાર્લી દ્વારા દેશહિત માટેના સર્વે ઉપર ઇશારો થઇ…

Breaking News
0

વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવેનું કામ કરતી કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરને તારા વાહનો લઇ નિકળી જાજે બાકી તારા વાહનોને ભાંગી નાંખી તારા ઉપર ડમ્પર ચડાવી દઇ મારી નાંખવાની ધમકી આપી

સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેનું કામ કરી રહેલ કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરનો કાંઠલો પકડી કારમાંથી બહાર ખેંચી બે શખ્સોએ તારા વાહનો સાધનો લઇ નિકળી જાજે બાકી તારા વાહનોને ભાંગી નાંખી તારા ઉપર ડમ્પર…

Breaking News
0

બે વર્ષ કરતા ટૂંકા સમયમાં ઉના સંકલીત બાળ વિકાસ અધિકારી પાંચ વખત બદલાયા

આઇ.સી.ડી.એસ. ઉના કચેરી જ્યારે ભ્રષ્ટાચારનું પર્યાય બની હોય તેવા સમાચાર ચારે તરફ વહેતા થયા છે ત્યારે ખરેખર ખુબ જ ટૂંકાગાળામાં ઘણી ક્ષતિઓ અને ભ્રષ્ટાચાર તેમજ આંગણવાડી વર્કરબહેનોનું શોષણ થતી અનેક…

Breaking News
0

અમદાવાદ – વડોદરા અને ભાવનગરમાં કોરોના વેકસીનની આડઅસર, લોકોમાં ગભરાટ

કોરોના મહામારીની સ્થિતિમાં વેક્સિન આવી જતાં રાજ્યભરમાં વેક્સિનેશનનો બીજાે તબક્કો શરૂ થઈ જવા પામ્યો છે. ત્યારે બે દિવસ પહેલાં વડોદરામાં વેક્સિન લીધા બાદ બે કલાકમાં જ યુવાનનું મોત થવાને લઈને…

Breaking News
0

કેન્દ્રીય બજેટ આર્થિક અસમાનતા અને મોંઘવારી વધારનારૂં : કોંગ્રેસ

નાણામંત્રી ર્નિમલા સીતારામનએ પેપરલેસ બજેટ રજૂ કર્યું. ઘણા બધા ક્ષેત્રોને આવકારતાં બજેટ મુદ્દે હવે ગુજરાતના ઉદ્યોગ જગત તરફથી પણ પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ રાજકીય રીતે પણ…

Breaking News
0

જૂનાગઢ હોમગાર્ડ કચેરી ખાતે જવાનોનો હોબાળો, ફરજ સોંપવામાં પક્ષપાત કરાતો હોવાનો આક્ષેપ

જૂનાગઢમાં હોમગાર્ડ ઓફિસ ખાતે હોમગાર્ડ જવાનો દ્વારા અધિકારીઓ સામે આક્ષેપો કરી હોબાળો કરવામાં આવ્યો હતો. જૂનાગઢ હોમગાર્ડ ઓફિસ ખાતે રાત્રીના સમયે હોમગાર્ડ જવાનો દ્વારા હોબાળો મચાવી અને હોમગાર્ડ જવાનો દ્વારા…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ધો.૯ માં ૩૯ ટકા અને ધો.૧૧માં ૪૭ ટકા વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા

ગીર સોમનાથ જીલ્લાની કુલ ૩૨૯ શાળાઓમાં ગઈકાલથી ધો.૯ અને ૧૧ના અભ્યાસ સાથે બીજા તબક્કાના શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો હતો. જીલ્લાાના છ તાલુકામાં પ્રથમ દિવસે ધો.૯ માં ૮,૮૦૦ (૩૯.૨૩ %) જ્યારે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં ગીરગઢડા તાલુકામાં ૫૯૦ લાખના રસ્તાનાં કામો મંજૂર કરાયા

ગીર સોમનાથ જીલ્લાના સાંસદ દ્વારા કરાયેલ રજૂઆતને સફળતા મળતા ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા, દ્રોણ, ઇટવાયા વિસ્તાર માટે રૂા. પ૯૦ લાખ જેવી રકમ રસ્તાઓ માટે મંજૂર થતા સ્થાનીક રહેવાસીઓ સહીતની મુશ્કેલી…

Breaking News
0

દ્વારકા પ્રવેશદ્વારના મુખ્ય હાઈવે ઉપર સીસીટીવી કેમેરા ચાલુ કરવા માંગણી

દ્વારકાના પ્રવેશદ્વારના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા એકાદ માસથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે સીસીટીવી કેમેરા રીપેર કરી ચાલુ કરાવવા લોકમાંગણી ઉઠવા પામી છે.…

1 227 228 229 230 231 285