કેશોદનાં રાયકાનગર ખાતે રહેતા વિપુલભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.૩૧)એ કાનજીભાઈ નાથાભાઈ રાઠોડ તથા ઘોઘાભાઈ જગદીશભાઈ ચાંડપા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી નં.૧ એ ફરીયાદી પાસે ૯૦૦…
ભેંસાણ તાલુકાનાં ચુડા ગામે રહેતા રમેશભાઈ હીરાભાઈ મારૂ (ઉ.વ.૪૭)એ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. વધુમાં મળતી વિગત અનુસાર મૃતકની દુકાનનું પ્લાસ્ટરનું કામ ચાલુ હોય અને પૈસાની જરૂર હોય…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૭ કેસ નોંધાયા હતા અને ૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…
આગામી તા. ૭ માર્ચનાં રોજ શિવરાત્રીનો મહામેળો યોજવા અંગેની તૈયારીઓ શરૂ થઈ રહી છે જાે કે કોરોનાનાં કાળમાં ગુજરાત સરકાર કેન્દ્ર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેળો યોજાય તેવી શકયતા રહેલી છે…
ગુજરાત રાજયમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે તેવા સમયમાં વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા ભેંસાણ પંથકમાં કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને નબળી નેતાગીરીને કારણે હડકંપ મચી ગયો છે…
જૂનાગઢ સહિત દેશભરમાં રામજન્મ ભૂમિ મંદિર નિર્માણ માટે લોકો સ્વૈચ્છિક રીતે ધન અર્પણ કરી રહયા છે અને મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સફળ રીતે ચાલી રહયું છે. આ દરમ્યાન જૂનાગઢ…
જૂનાગઢ જિલ્લામાં ૩૧ જાન્યુઆરી રવિવારના રોજથી કોરોના ફ્રન્ટ વોરીયર્સને કોરોના રસીના ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી, ડીડીઓ પ્રવિણ ચૌધરી, રેન્જ આઇજીપી મનિન્દરસિંહ પવાર…