Yearly Archives: 2021

Breaking News
0

બિલખા : સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

રણછોડદાસ આશ્રમનાં સહયોગથી બિલખા ખાતે મોચી જ્ઞાતિની વાડી, આંબલી શેરી, બિલખા ખાતે નેત્રયજ્ઞનું આયોજન તા. ૩૦-૧-ર૧ને શનિવારના રોજ સવારે ૯ થી ૧ર દરમ્યાન કરવામાં આવેલ છે. નેત્રયજ્ઞની સાથે એકયુપ્રેસર અને…

Breaking News
0

ચોરવાડ : મોટર સાયકલ ઉપરથી પડી જતાં આધેડનું મોત

ચોરવાડથી ખેરા ગામ તરફ જતાં પરેશભાઈ વાસણ મોટર સાયકલ નં. જીજે-૧૧-બીસી પપર૩ લઈને જતાં હતાં ત્યારે પરેશભાઈનાં પિતા ગોવિંદભાઈ વીરાભાઈ વાસણ (ઉ.વ. પ૮) મોટર સાયકલ ઉપરથી પડી જતાં મૃત્યું નિપજયું…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના પાંચ કેસ નોંધાયા, ૧૬ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૫ કેસ નોંધાયા હતા અને ૧૬ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૧,…

Breaking News
0

જૂનાગઢનાં જાણિતા કવિશ્રી દાદબાપુ પદ્મશ્રી એવોર્ડથી સન્માનીત

જૂનાગઢના નગરજનોનાં હૈયામાં ખુશીની લહેર દોડી જાય અને હર્ષની લાગણી ઉદભવે એવા ગુડ ન્યુઝ ફરી એકવાર પ્રાપ્ત થયાં છે. જી.હા… જૂનાગઢનાં નામાંકીત અને સુપ્રસિધ્ધ કવિ દાદબાપુને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી…

Breaking News
0

કોમી એકતા સમિતિ, જૂનાગઢ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ સુખનાથ ચોક ખાતે યોજાયો

કોમી એકતા સમિતિ, જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા તેમજ બંધારણના મૂળભુત સંવિધાનિક અધિકારો તેમજ કોમી એકતા સાથે રાષ્ટ્રીય એકતાને મજબુત કરવા…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં બેઠો ઠાર, જનજીવન પ્રભાવિત

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં રવિવારનાં સાંજથી કાતિલ ઠંડીનો દોર ફરી શરૂ થયો છે. ગઈકાલે ટાઢુબોળ વાતાવરણ રહયા બાદ આજે પણ બેઠો ઠાર હોય જનજીવન પ્રભાવિત થયું છે. જૂનાગઢ શહેરમાં ફરી…

Breaking News
0

જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ ર૬ જાન્યુઆરીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ ત્રિરંગાને સલામી આપી જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી…

Breaking News
0

ઈણાજ ખાતે જિલ્લાકક્ષાના ૭૨માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

ગીર-સોમનાથ જિલ્લામાં ઈણાજ ખાતે ૭૨માં પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ દેશભક્તિસભર માહોલમાં ત્રિરંગાને આન, બાન અને શાન સાથે સલામી આપી હતી. મંત્રી જવાહરભાઈ ચાવડાની સાથે જિલ્લા…

Breaking News
0

ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

જૂનાગઢમાં ક્રિષ્ના બોર્ડીંગ સ્કુલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી. શાળાના પટાંગણમાં પ્રમુખ જે.વી.બુટાણી, ટ્રસ્ટી હરેશભાઈ પરસાણા, સુભાષભાઈ ભોગાયતા, ભાવિનભાઈ વિરાણી, પિયુષભાઈ સાવલીયા, નિકુંજભાઈ તેરૈયા, પ્રતિકભાઈ જાદવ, શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓની…

Breaking News
0

શ્રેષ્ઠ કામગીરી માટે નાયબ મામલતદાર પ્રશાંત જાેષીનું સન્માન કરાયું

જૂનાગઢ જિલ્લામાં ૨૦૨૦ ના વર્ષમાં મતદાર યાદી સુધારણામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નાયબ મામલતદાર પ્રશાંત મુકુન્દરાય જાેશીનું જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘીએ સન્માન કર્યું હતું. રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૫ જાન્યુઆરી નિમિત્તે…

1 238 239 240 241 242 285