Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ : ઓલ ઈન્ડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજકોટની ટીમ વિજેતા બની

જૂનાગઢ ખાતે વિવેકાનંદ ગ્રાઉન્ડમાં ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ ડીસી કપનું આયોજન કરાયું હતું જેમા ગઈકાલે રમાયેલ ફાઈનલ મેચમાં પવન ૧૧ગોંડલ દૃજ દર્શન ૧૧રાજકોટ વચ્ચે મેચ જિતવા ભારે રસાકસી સર્જાઈ હતી…

Breaking News
0

લોકોનાં નાણાં ઓળવી જનાર પોસ્ટ એજન્ટ પાસે કેટલા મકાન અને દુકાન તેના નામે ? પોલીસે તપાસ શરૂ કરી

જૂનાગઢ શહેર ખાતે પોસ્ટ ખાતામાં, બેંક ખાતામાં તેમજ જુદી જુદી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી, ખોટી પાસબુક તથા રસીદ બનાવી, લાખો રૂપિયા ઓળવી જવા અંગે વિશ્વાસઘાત છેતરપિંડીના ગુન્હામાં આરોપીઓ ભરતભાઇ…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગેજીના બોર્ડ ઓફ સ્ટડીઝમાં કો-ઓપ્ટ સભ્યોની સર્વાનુમતે નિમણૂંક કરાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી બોર્ડમાં ત્રણ કો-ઓપ્ટ સભ્યોની નિમણૂંક માટેની એક ખાસ બેઠક યુનિવર્સિટીના સેનેટ હોલમાં તા.૧૯-૧-૧૯ના રોજ ૧૧-૩૦ કલાકે વરિષ્ઠ સદસ્ય ડો.દિલીપભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને મળી હતી. આ મીટીંગમાં બોર્ડના ચેરમેન…

Breaking News
0

દારૂનાં વ્યસની પુત્રના ત્રાસથી વ્યથીત વૃધ્ધ માતાને પોલીસની મદદ મળી

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

વેરાવળમાંથી રાજયભરમાં વૃધ્ધ વિધવાઓને છેતરપીંડીનો ભોગ બનાવતી આણંદની ઠગ મહિલા ઝડપાઇ

વિધવા બુઝુર્ગ મહિલાઓને સરકારી વિધવા સહાય યોજનાનો-પેન્શનનો લાભ અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરતી આણંદના ઉમરેઠની ઠગ મહિલાની વેરાવળ પોલીસે છેતરપીંડી કરી ભેગા કરેલ અઢી લાખના સોનાના દાગીના સાથે ઝડપી લઇ…

Breaking News
0

ખંભાળિયા નજીક પુરપાટ જતી બોલેરો હડફેટે બાઈક સવાર દંપતિ તથા પુત્રના કરૂણ મૃત્યું

ખંભાળિયા-ભાણવડ રોડ ઉપર ગઈકાલે રવિવારે બપોરે જામનગરથી ભાણવડ જઈ રહેલા એક બાળક સાથેના દંપતીનું એક્ટિવા મોટરસાયકલ પૂરપાટ જતી બોલેરો પિકઅપ વાનની ઠોકરે ચડી જતા એક્ટિવામાં જઈ રહેલા માસુમ બાળક સહિત…

Breaking News
0

માંગરોળમાં મોટી માત્રામાં એમડી ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હોવાની લોકચર્ચા

મુંબઈ થાના પોલીસ ક્રાઇમ બ્રાંચ યુનિટ ૧એ ગુરૂવારે એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાંના ૧. મનોબર સફીક ખટોલ (મજીદ બંદર મુંબઈ), ૨. ઊસામા મો.…

Breaking News
0

દ્વારકામાં રસ્તો પહોળો કરવા ૬પ છત્રીઓ તોડી પડાઈ !

દ્વારકામાં યાત્રીકોની અવરજવર અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી જિલ્લા કલેકટર ડો. નરેન્દ્ર મીનાની સુચનાથી વહીવટી તંત્ર દ્વારા નડતર રૂપ મકાનો, હંગામી સ્ટ્રકચરને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હત જેમાં ધીરૂભાઈ…

Breaking News
0

ઉના : નાળીયા માંડવી ગામે દીપડો પાંજરે પુરાયો

ઉનાના નાળીયા માંડવી ગામે થોડા દિવસ પહેલાં ફાર્મ હાઉસમાં દીપડાએ બતકનો શિકાર કરી મિજબાની માણી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ફાર્મ હાઉસમાં પાલતુ શ્વાને બતકને બચાવવા…

Breaking News
0

ટ્રાફિક પીએસઆઈની નીચેના કોઈ કર્મચારી વાહન ચેકિંગ નહી કરી શકે : ઉચ્ચ પોલીસ તંત્ર

ગુજરાતમાં દરેક શહેરની ટ્રાફિકની સમસ્યાને સુધારવા માટે રાજય સરકારમાં શહેરનાં હીતમાં નિર્ણય લીધો છે. જેનાંથી લોકો અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ તો ઘટી જશે પરંતુ શહેરની ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની…

1 241 242 243 244 245 285