ચોરવાડ નજીકના ગડુ ગામમાં રહેતો યુવાન ગત તા.૧૯નાં સવારે ઝુંપડપટ્ટી વિસ્તારમાં દારૂ પીવા ગયો ત્યારે ઝઘડો થતા મહિલા સહિત ચાર શખ્સોએ તેને માર માર્યો હતો. બાદમાં ડોકી પકડી તાપણામાં પછાડી…
ગુજરાતનાં ૪૩ આરએફઓની હેડ ઓફીસ ફોેરસ્ટ દ્વારા ગત તા.૧૩ જાન્યુઆરીના રોજ બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા હતાં. જેમાં ગીરમાં ફરજ બજાવતા ઘણાં આરએફઓની બદલીઓ પણ થઈ હતી. પરંતુ ગીર પશ્ચિમના ડીસીએફ…
કોમી એકતા સમિતિ, જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા તેમજ બંધારણના મૂળભુત સંવિધાનિક અધિકારો તેમજ કોમી એકતા રાષ્ટ્રીય, રાષ્ટ્રીય એકતાને મજબુત કરવા…
પોષ સુદ પૂનમને ગુરૂવાર તા. ર૮-૧-ર૦ર૧ના દિવસે ગુરૂપુષ્યાગમૃત યોગ છે અને સાથે પોષી પૂનમ છે. સોનું, ચાંદી, જમીન, મકાન, વાહન, ગૃહ ઉપયોગી ચીજવસ્તુ કપડા ખરીદવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આ…
બાંટવા નગરપાલિકા દ્વારા અપાયેલા સીસી રોડ સહીતનાં કામમાં ખુલ્લેઆમ લોટ-પાણી અને લાકડા જેવી નબળી કામગીરી થઈ હોવાનાં આક્ષેપ સાથે બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ રાઠોડે ગાંધીનગર શહેરી વિકાસ મંત્રીને પત્ર…
માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસર ડો.એચ.જી.ડાભીએ જીલ્લા પંચાયત આરોગ્ય શાખાના સુપરવાઈઝર અતુલભાઈ બાબુભાઈ અઘેરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી સરકારી કર્મચારી હોય અને પોતાની ફરજ દર્દીની સારવાર આપવાની…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦…