જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાયા હતા અને ૨૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૬, ભેંસાણ-૧ માળીયા-૦,…
ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કામો, પાણીની પાઈપ લાઈન ભુર્ગભ યોજનાનું ખાતમુર્હુત સહિતનાં કામોના ઉદઘાટન પ્રસંગે આવતીકાલે સી.એમ.રૂપાણી આવી રહયા છે. પીટીસી ગ્રાઉન્ડ અને કેશોદ…
જૂનાગઢ શહેરની શાન સમા નરસિંહ મહેતા સરોવર તેમજ વિલીંગ્ડન ડેમની નજીકનાં ભવિષ્યમાં કાયા પલટ અને બ્યુટીફિકેશનની કાર્યવાહી શરૂ થવાની છે અને મનપા તંત્ર અને સરકાર દ્વારા આ અંગેનું નાણાંની ફાળવણી…
જૂનાગઢ જીલ્લાનાં કેશોદની વણપરીયા સ્કુલની ૧૧ વિદ્યાર્થીનીઓને ગઈકાલે એક સાથે કોરોના થતાં ચિંતા પ્રસરી હતી. જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે ધો. ૧૦ અને ૧રનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું…
વેરાવળમાં સોનીની શોરૂમમાં ગ્રાહક બનીને આવી ઇન્કમટેક્ષ ઓફીસરની ઓળખ આપનાર શખ્સે સોનાનો ચેઇન તથા વીટી નંગ ર મળી કુલ રૂા.૧,૮પ,પ૦૦ના દાગીની ખરીદી કરી હતી. તેનું પેમેન્ટ ઓનલાઇન સોની વેપારીના બેંક…
નવી દિલ્હી ખાતે ગઈકાલે સાંજે જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મળેલ વર્ચ્યુઅલ બેઠકમાં ટ્રસ્ટના ચેરમેન તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીની સોમનાથ ટ્રસ્ટના આઠમાં ચેરમેન…
પ્રાચીન, ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસો ધરાવતાં, ભગવાન બુદ્ધનાં નિર્વાણ સ્થાન ઉપર બુદ્ધ પુરૂષ પૂજ્ય મોરારીબાપુનાં શ્રીમુખેથી માનસ – ગંગા પ્રવાહિત થશે. ૨૩ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી ર૦ર૧ દરમ્યાન યોજાનારી આ રામકથા,…
ઓગસ્ટ કોમ્ટ ફાંસના દાર્શનિક હતા. સમાજશાસ્ત્રના ઉદભવ-વિકાસમાં તેમણે પાયાનો ફાળો આપ્યો હોવાથી તેઓ ફ્રેન્ચ સમાજશાસ્ત્રી તરીકે નામના મેળવી ગયાં છે. તેમણે સમાજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને દર્શનશાસ્ત્રમાંથી અલગ પાડી ૧૮૩૮માં સમાજશાસ્ત્ર…