જગવિખ્યાત વાઈરલોજીસ્ટ ડોકટર ટી.જેકબ જાેને કહયું હતું કે, કોરોના વાઈરસ હવે વધુમાં વધુ બે માસમાં નષ્ટ થઈ જશે. વાઈરસના નવા સ્ટ્રેન વિશે બોલતાં તેમણે કહયું કે બીજા સ્ટ્રેનના વાઈરસને સમજવા…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ- ગાંધીનગર મેટ્રો રેલના બીજા ચરણનો અને સુરત મેટ્રો રેલના પ્રથમ ચરણના શિલાન્યાસ અવસરને ભવિષ્યના આધુનિક ગુજરાતના નિર્માણની પાયાની ઈંટ સમાન ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતમાં શહેરીકરણના વધતા…
ઉના તાલુકાના સંજવાપુરમાં મજુરી કામ કરતા અરજણભાઈ ભાલીયા ઉપર દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા કરતા તેને સારવારમાં ખસેડાયેલ છે. ઉના તાલુકાના સંજવાપુર ગામે મજુરી કામ કરતા અરજણભાઈ ચનુભાઈ ભાલીયા (ઉ.વ.…
જૂનાગઢ જીલ્લાનાં માણાવદર ખાતે બહારપરા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીરવયની બાળાને લગ્નની લાલચ આપી અને બળાત્કાર ગુજારવા અંગે બે સામે ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર…
માળિયાહાટીના તાલુકાના ગળોદર ગામે પીઠડ માતાજીનાં મંદિરે સેવાપુજા કરતાં ભોજાભાઈ નારણભાઈ બાટી (ઉ.વ.૪પ) એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા શખ્સે પીઠડ માતાજીનાં મંદિરનાં તાળા તોડી મંદિરમાં…
માંગરોળ તાલુકાનાં શેરીયાજ ગામે રહેતા રસીલાબેન દિપકભાઈ બામણીયા છેલ્લા ૬ -૭ વર્ષથી માનસીક રીતે બિમાર હોય અને બે વર્ષ પહેલા તેઓના લગ્ન ગડુ ગામે થયાં હતાં અને લગ્ન બાદ બે-ત્રણ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૪ કેસ નોંધાયા હતા અને ૧૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…
ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહેલા જાગૃત અને સક્રિય કાર્યકર મુકેશ ધોળકીયાએ જૂનાગઢ મહાનગરપાલિકાનાં આગામી બજેટની અંદર અનેક નવા વિકાસના કામો કરવા અને નવા સુધારા કરવાની માંગણી કરતો પત્ર કોર્પોરેશનનાં કમિશ્નરને…
મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢવાસીઓ માટે રૂા.૩૧૯.૪૮ કરોડના ખર્ચે તૈયાર થનાર ભૂગર્ભ ગટરનું તા.૨૦ જાન્યુ.ના રોજ ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત એશિયાટીક લાયન માટે વિશ્વ પ્રસિધ્ધ સાસણ ખાતે રૂા. ૩૨ કરોડના ખર્ચે નીર્માણ…