જૂનાગઢનાં સામાજીક અગ્રણી અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા પ્રોફેસર પી.બી.ઉનડકટ દ્વારા ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવી અને ધો.૧ર સાયન્સની પરીક્ષાના ટાઈમ ટેબલમાં વિદ્યાર્થીને થતો અન્યાય નિવારવાની માંગણી…
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ ઉપર આજરોજ ચઢતા પહોરે બે મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નિપજ્યા હતા. આ અકસ્માતમાં અન્ય છ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી…
ગુજરાત રાજયમાં ઉતરાયણ બાદ લઘુત્તમ તાપમાનમાં સતત વધારો થયો છે જેને પગલે ઠંડીમાં રાહત મળી છે. જાેકે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહયો છે. ત્યારે ઠંડીમાં તો…
દેશભરમાં શનિવારથી શરૂ થયેલ કોરોના વેકસીનેશનના પોગ્રામ અંતર્ગત ગીર સોમનાથ જીલ્લાના બે સેન્ટરો ઉપર વેકસીનેશનનો પ્રારંભ થયો હતો. ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ ડોઝ જીલ્લા ક્ષય વિભાગના વડા ડો. બામરોટીયાએ લઇ…
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે નિધી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને લઈ જૂનાગઢમાં ડો. હેડગેવાર સરસ્વતી વિદ્યામંદિર ખાતે ગઈકાલે માતૃશક્તિ સંમેલન યોજાયું હતું જેમાં જૂનાગઢ શહેરનાં ૧રપ બહેનો ઉપસ્થિત…
ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન મેઘજીભાઈ કણજારીયાનું ગઈકાલે રવિવારે સાંજે કોરોનાની બીમારીના કારણે મૃત્યુ નિપજ્યુ છે. ખંભાળિયામાં વર્ષ ૨૦૦૭ની ટર્મમાં ધારાસભ્ય તરીકે સેવાઓ આપી ચૂકેલા મેઘજીભાઈ ડાયાભાઈ કણજારીયા (ઉ.વ.…
જૂનાગઢના યુવા પત્રકાર અમ્માર બખાઈનો આજે જન્મદિવસ છે. નાની ઉંમરથી તેને પત્રકાર બનવાનો શોખ હતો અને મિડીયામાં તે સરાહનીય કામગીરી કરી રહેલ છે. અમ્માર બખાઈને આજે તેના જન્મદિવસ નિમિત્તે તેમના…
શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતના પ્રદેશ પ્રમુખ જે.પી.જાડેજા અને સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાની સૂચનાથી જામકંડોરણા રાજપુત કરણી સેના દ્વારા ગુજરાત રાજ્યમાં લવ જેહાદ અને ધર્માંતરણની પ્રવૃત્તિ રોકવા તાત્કાલિક અસરકારક કાયદો…
બિલખા ખાતે એક ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ર૦૦ જેટલા દાતાઓએ રકતદાન કર્યુ હતું. હાલમાં કોરોનાકાળને કારણે થેલેસેમીયાગ્રસ્ત બાળકોને લોહી મળવું મુશ્કેલ બની ગયું હોય આવા…