દ્વારકાધીશ જગતમંદિરમાં નૂતન વર્ષના નવા દિવસો પૈકી ગઈકાલે લાભપાંચમના શુભ દિવસે સવાર-સાંજ એક જ દિવસમાં બે વખત છપ્પનભોગ મનોરથ યોજાયા હતા. સવારે સુરતના શારદાબેન નવીનભાઈ પરીવારના યજમાન પદે અન્નકૂટ મનોરથ…
જૂનાગઢ જીલ્લાનાં બિલખા ગામનાં વતની અને દેશનાં અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની એવા સ્વ. દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા તથા તેમનાં ધર્મપત્ની સ્વાતંત્ર્ય સેનાની સ્વ. વિજયાલક્ષ્મીબેન દુર્લભજીભાઈ નાગ્રેચાની આઝાદીની લોકક્રાંતિ અને ચળવળોમાં મહત્વનું યોગદાન…
ગરવા ગિરનાર ઉપર બિરાજતા માતાજી અંબાજીનાં દર્શને શ્રીશ્રી રવિશંકર મહારાજ આવી પહોંચ્યા હતાં અને અંબાજી માતાજીનાં મહંત તનસુખગીરી બાપુએ તેમને પૂજનવિધિ કરાવી હતી અને રૂડા આર્શિવાદ આપ્યા હતાં. #saurashtrabhoomi #media…
જૂનાગઢ કોંગ્રેસનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીને માઈલ્ડ બ્રેઈન સ્ટોક આવતા સારવાર માટે ડો. પ્રતિક પબાણીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભીખાભાઈ જાેષીનાં પુત્ર મનોજભાઈ જાેષીએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારો દરમ્યાન અમારા…
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગિરનાર ક્ષેત્રમાં પ્રવાસી સુવિધામાં વધારો કરવા રૂા.૭૫ કરોડનું આયોજન કરાયું છે. જેમાં પગથીયાનું સમારકામ સહીત અન્ય કામગીરીનો સમાવેશ થાય છે. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે…
દિવાળી અને નવા વર્ષના પર્વમાં લોકો દેવ-દેવતાના દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત કરતાં હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિરે દર વર્ષે…
૯ નવેમ્બર ના રોજ લાભપાંચમના પર્વ ઉપર સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયેલ છે. ત્યારે પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં શરૂ કરાયેલ…
મહારાષ્ટ્રના પુના નજીકના અહમદનગર ખાતે ગઈકાલે સરકારી હોસ્પિટલમાં આગ લાગી હતી. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ૧૧ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ ૧૧ હતભાગી લોકોના પરિવારજનોને શ્રી હનુમંત સાંત્વના રૂપે પ્રત્યેકને…