જૂનાગઢ નજીક આવેલા ગરવા ગીરનાર ખાતે જેનું અતિ મહત્વ છે તેવી ગીરનારની લીલી પરિક્રમા વર્ષો થયા યોજવામાં આવતી હોય છે અને ગત વર્ષે કોરોનાનાં ખતરાને કારણે શુકન પુરતી પ્રતિકાત્મક રીતે…
દેશના છેવાડાના જિલ્લા એવા દેવભૂમિ દ્વારકા જિલ્લો કે જેની સરહદ પાકિસ્તાનથી નજીક ગણાય છે અને દરિયાઇ વિસ્તાર પણ પાકિસ્તાનથી નજીક આવેલો છે. જ્યાં ગઈકાલે બુધવારે જિલ્લા પોલીસને કરોડો રૂપિયાનો વિશાળ…
જૂનાગઢ જિલ્લામાં કોવિડ-૧૯ના વેક્સિનેશનની કામગીરી સમગ્ર રાષ્ટ્ર, રાજ્યની સાથે જ સરકારની સુચના અનુસાર જૂનાગઢ જિલ્લામાં પણ ચાલું કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ-૧૯ના રસીકરણ માટે આપવામાં…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…
સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ નિમિત્તે ખંભાળિયામાં ધર્મમય માહોલ જાેવા મળ્યો હતો. જલારામ જયંતિ પ્રસંગે આજે સવારથી અહીંના જલારામ મંદિર ખાતે ભક્તોની ભીડ જાેવા મળી હતી. દર વર્ષની…
જૂનાગઢ તાલુકાના મંડલીકપુર ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ ચિત્ર સ્પાર્ધામાં બાળકોએ ભીતચિત્ર, સંયોજન ચિત્ર અને પ્રકૃતિ ચિત્ર કંડારવામાં આવ્યા હતા. અમદાવાદ GIET (ગુજરાત ઇન્સ્ટિાટ્યુટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી)ના નિયામક ડો. પી.એચ. જલુના…
ઉનામાં રઘુવંશી સમાજે જલારામ બાપાની ૨૨૨મી જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા કાઢી તથા મહાપ્રસાદનું આયોજન કરી ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. જયારે આ પ્રસંગે નિકિતા ગંગદેવ, રૂષાલી રૂપારેલીયા, રીધી મજેઠીયા તથા…
જૂનાગઢ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મયારામદાસજી આશ્રમના સંયુક્ત ઉપક્રમે તા.૯-૧૧-૨૦૨૧નાં રોજ જૂનાગઢ આઝાદ દિન તેમજ નેશનલ લીગલ સર્વિસ ડે નિમિતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જૂનાગઢ જીલ્લા…
સંત શિરોમણી પરમ પૂ. જલારામ બાપાની રરરમી જન્મ જયંતિની આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રનાં પ્રત્યેક ગામો અને શહેરોમાં જય જલ્યાણનો નાદ ગુંજી ઉઠયો છે. આજે…