ચોમાસાના અંતમાં પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા. વધુ વરસાદના કારણે મગફળીના પાકમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા ખેત ઉત્પાદન અને ઘાસચારામાં નુકશાન થયું હતું. અનેક ખેડૂતોને…
ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા આ વર્ષે કઠીન, મુશ્કેલભરી અને કોઈપણ જાતની સુવિધા વિહોણી હોવા છતાં પણ શ્રધ્ધાનો દિપક જલાવી અને દૂર દૂરથી આવેલા સંખ્યાબંધ ભાવિકો હોશે-હોશે પરિક્રમાનું પુનીત…
જૂનાગઢ શહેરનાં રાયજીબાગ વિસ્તારમાં બનેલા એક બનાવમાં બે અજાણ્યા સરદારજી જેવા પુરૂષો એક મકાનમાં ચાવી બનાવવા જઈ અને બાદમાં રૂા. ૧.૪૦ લાખ ની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો…
મુંડીયા સ્વામિ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા આયોજીત શ્રી ગોડ બ્રહ્મ સમાજની શ્રીમદ્દ ભાગવત કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી કથાનું રસપાન કરી રહ્યા છે. શહેરના ઝાંઝરડા રોડ સ્થિત શિવમ પાર્ટી પ્લોટ ખાતે…
સોમનાથ-કોડીનાર વચ્ચે ખાસ બ્રોડગેજ લાઇન નાંખવાના કોમર્શિયલ રેલ પ્રોજેકટ સામે ખેડૂતો જાેરદાર વિરોધ કરી રહયા છે. ત્યારે આ વિવાદનો ઉકેલ લાવવા માટે ગઈકાલે ગીર સોમનાથ જીલ્લા કલેકટરની ખેડૂતોના પ્રતિનિધિ મંડળ…
શ્રી વલ્લભ પદયાત્રા દ્વારા સતત ૧પમી વાર રાજકોટથી શ્રીનાથજી પદયાત્રાનું વિના મુલ્યે આયોજન કરવામાં આવ્યું છે. તા. ૪-૧ર-ર૧ને શનિવારનાં રોજ પ્રારંભ થનાર અંદાજે પપ૦ કિમીની અને ૧૪ દિવસની પદયાત્રા સંપૂર્ણ…
પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલય તેમજ જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અંધ કન્યા છાત્રાલયમાં તમામ કેટેગરીના દિવ્યાંગો માટે બીજા વેક્સિનેશન ડોઝ માટે આયોજન કરવામાં…
સોમનાથના સમુદ્ર કિનારેથી બે દિવસ પહેલા દોઢ વર્ષની બાળકીને માર મારી રહેલ મહારાષ્ટ્રના શંકાસ્પદ યુવકને પકડી લેવાયાના મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં પરપ્રાંતીય યુવકે ભિક્ષાવૃત્તિ માટે માસુમ બાળકીનું ગત…