Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢમાં ૧ હજાર દિકરીની ક્ષમતાવાળી સમરસતા હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે

જૂનાગઢ શહેરમાં મનોરંજન સર્કીટ હાઉસ ખાતે ગત શનિવારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં મંત્રી રામદાસ આઠવલેએ જૂનાગઢ શહેરમાં આગામી દિવસોમાં ૧…

Breaking News
0

જૂનાગઢમાંથી મોટર સાયકલની ઉઠાંતરી કરનાર ઝડપાયો

જૂનાગઢનાં ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, ડી.એમ. જલુ, વિક્રમભાઈ ચાવડા, સાહિલભાઈ સમા વગેરે પોલીસ સ્ટાફ જૂનાગઢનાં સુખનાથ ચોક, ઝુલેલાલ મંદિર નજીક પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન મળેલ…

Breaking News
0

ગુજરાતી ફિલ્મ ‘ર૧મું ટીફીન’નું ગોવામાં મંચન

ગુજરાતને ગૌરવ અપાવનારી અને પેનોરમામાં પ્રવેશ મેળવી ચુકેલી ગુજરાતી ફિલ્મ “૨૧મું ટીફીન”નું મંચન બાવનમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પંજીમ(ગોવા) ખાતે દબદબાભેર યોજાશે. આ ફિલ્મના દિગ્દર્શક વિજયગીરી બાવા, લેખક રામ…

Breaking News
0

લાલઢોરી આસપાસનાં જંગલમાં પ્લાસ્ટિક મુકિત અભિયાન યોજાયું

મિશન નેચર ફર્સ્ટના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત નેચર ફર્સ્ટની યુવા ટીમ દ્વારા રૂપાયતનથી લાલઢોરી આસપાસના જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન દરમ્યાન ૧૨૫ કિલો…

Breaking News
0

માંગરોળ સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક દેવજીની ૫૫૨મી જન્મ જયંતિની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ સિન્ધી સમાજ દ્વારા જગતગુરૂ શ્રી ગુરૂનાનક દેવજીના ૫૫૨માં પ્રકાશ પર્વની ઉજવણી ખુબ જ શ્રદ્ધા અને હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. છેલ્લા પંદર દિવસથી સમાજની માતાઓ-બહેનો દ્વારા દરરોજ…

Breaking News
0

હાલારના દાતા સદગૃહસ્થ દ્વારા સમર્પણ હોસ્પિટલને રૂપિયા સવા કરોડનું દાન અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામના મૂળ રહેવાસી અને અગ્રણી દાતા સદગૃહસ્થ ભીખુભા વાઢેર દ્વારા વધુ એક સામાજિક સેવા પ્રવૃત્તિના ભાગરૂપે જામનગરમાં આવેલી મહત્વની એવી સમર્પણ હોસ્પિટલ માટે એક…

Breaking News
0

કોડીનારનું ગૌરવ : NEET માં ગુજરાત ફર્સ્ટ આવેલા ઋતુલ છગનું સન્માન કરાયું

કોડીનાર તા.રર કોડીનાર તાલુકાના પનોતા પુત્ર ઋતુલ છગે ૨૦૨૧માં NEETની પરીક્ષામાં ભારત લેવલે પમો અને ગુજરાત લેવલે પ્રથમ ક્રમ મેળવી કોડીનારનું ગૌરવ વધારતા શ્રી સોમનાથ સાયન્સ એકેડેમી કોડીનાર ખાતે ઋતુલ…

Breaking News
0

બ્રહ્મોસ અને બરાક મિસાઈલથી સજજ INS  વિશાખાપટ્ટનમ નૌસેનામાં થયું સામેલ

ભારતના પ્રોજેકટ ૧૫ બી હેઠળ INS વિશાખાપટ્ટનમનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ.૨૦૧૫માં તેને પહેલી વખત ટ્રાયલ માટે પાણીમાં ઉતારવામાં આવ્યુ હતુ.૧૬૪ મીટર લાંબા આ યુધ્ધ જહાજને હથિયારોથી સજ્જ કરવામાં આવ્યા બાદ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી ધોરણ ૧ થી ૫ ની ૫૯૩ શાળાઓ રાબેતા મુજબ શરૂ

કોરોના વાયરસની મહામારીના કારણે શરૂઆતના સમયમાં તમામ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખી અને અગાઉ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ હળવી થતાં અને વેક્સિનેશનનું પ્રમાણ વધતા…

Breaking News
0

પરીક્રમામાં સારી રોજગારી મળી રહેશે તે આશાએ આવેલા નાના ધંધાર્થીઓ નિરાશ થયા

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં શિવરાત્રીનો મેળો તેમજ પરીક્રમાના મેળા દરમ્યાન હજારો ભાવિકો દર વર્ષે ઉમટી પડતા હોય છે અને દુર દુરથી આવેલા ભાવિકોને લઈને નાના ધંધાર્થીઓને પણ રોજગારીનું…

1 24 25 26 27 28 285