Yearly Archives: 2021

Breaking News
0

કોરોનાકાળના બે વર્ષ મંદીમાં કાઢયા બાદ ચાલુ વર્ષે દિવાળી પર્વે વેરાવળમાં ખરીદીનો ઉત્સાાહ જાેવા મળતા બજારોમાં લોકોની ભીડ જામી

છેલ્લાો બે વર્ષથી કોરોના મહામારીના લીધે લોકો જકળાઇ ઘરમાં રહયા હતા. દરમ્યાન ચાલુ વર્ષે કોરોના તળીયે હોવાથી દિવાળીના તહેવારોને મનભરીને માણવા લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહયો છે. ગઈકાલે ધનતેરસથી…

Breaking News
0

સરદાર જયંતિના શુભ દિવસે ઈવીએએમપી ટેકનોલોજી દ્વારા  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમ હાઈઉપર ટર્બો ઈવી ચાર્જીંગ સ્ટેશનનો શુભારંભ

ઈવીએએમપી ટેકનોલોજી એ ગ્રીન એનર્જી કંપની છે અને એ સાથે હવે મોબીલીટી પાવર અને ચાર્જીંગ ક્ષેત્રે પ્રદાર્પણ સાથે સમગ્ર ગુજરાતમાં ૧૦૦ હાઈપર ટર્બો ઈવી ચાર્જીંગ સ્ટેશન સ્થાપવાનું લક્ષ્ય છે. જેમાં …

Breaking News
0

જૂનાગઢ ડુંગરના ઈન્દ્રેશ્વર બિટમાં માલધારીઓને મસવાડી પાસ રીન્યુ કરી આપવાની માંગણી સાથે આપવેદનપત્ર અપાયું

જૂનાગઢ તાલુકાના ડુંગર ઈન્દ્રેશ્વર બિટના ખાખરા ઢોરી, પાંચપીર વાડી વીડીમાં સુખપુર બામણ ગામ, ચોકલી, વડાલ વગેરે ગામોના માલધારીઓને છેલ્લા ત્રણ વર્ષથી ફોરેસ્ટ વિભાગે મસવાડી પાસ આપ્યા નથી અને જેને કારણે…

Breaking News
0

ગિરનારની લીલી પરીક્રમાનાં આયોજન માટેની બેઠકમાં પત્રકારોને પ્રવેશ ન અપાતા રોષ

જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનાર ખાતે પ્રતિવર્ષ યોજાતી લીલી પરિક્રમાનાં આયોજન અંગે ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ઈલેકટ્રોનિક મિડીયા કર્મચારીઓને પ્રવેશ ન મળતા અને બાકાત રાખવામાં આવતા…

Breaking News
0

ગરવા ગિરનારની લીલી પરીક્રમા યોજવા માટેનો ‘દડો’ ગુજરાત સરકાર તરફે !

દેવ દિવાળીની મધરાતની શરૂ થતી ગરવા ગિરનારની લીલી પરીક્રમા ગયા વર્ષે રપ લોકોની મર્યાદામાં નિયંત્રણ સાથે યોજાઈ હતી. પરંતુ આ વર્ષે જયારે પરીક્રમાને દોઢ પખવાડીયા જેટલો સમય બાકી છે ત્યારે…

Breaking News
0

જૂનાગઢનાં વાઘેશ્વરી મંદિર પાસેનાં માર્ગ ઉપર સિંહનાં આંટાફેરા

જૂનાગઢમાં ભવનાથ તળેટી જવાના રસ્તા ઉપર વાઘેશ્વરી મંદિર નજીક ગઈકાલે સિંહ પરીવાર લટાર મારતો જાેવા મળ્યો હતો અને જે અંગેનો વિડિયો પણ વાયરલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરનાર…

Breaking News
0

દિવાળીનાં તહેવારો શાંતિથી ઉજવવા જૂનાગઢ પોલીસનું સુંદર આયોજન

તાજેતરમાં દિવાળીના તહેવારો દરમ્યાન જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દિવાળીના તહેવારોમાં પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે જૂનાગઢ શહેરની તેમજ જિલ્લાની પોલીસને સતર્ક કરી અને…

Breaking News
0

રાજયભરમાં પોલીસ ગ્રેડ-પે વધારાની આગ જીલ્લા મથક વેરાવળ સુધી પહોંચી, પોલીસ પરીવારની મહિલાઓએ રસ્તા ઉપર ઉતરી સુત્રોચ્ચાર કર્યા

રાજયભરમાં પોલીસ ગ્રેડ-પે મામલે શરૂ થયેલી લડત ગઈકાલે સમી સાંજે ગીર સોમનાથ જિલ્લામાં પહોંચી હતી. જીલ્લા મથક વેરાવળના મુખ્ય પોલીસ સ્ટેશન સામે પાટણ દરવાજા ચોક ખાતે સ્થાનીક પોલીસ પરીવારની મહિલાઓ…

Breaking News
0

ભવનાથના લાલઢોરી વિસ્તારમાં ચંદનના વૃક્ષોની તસ્કરી કરનાર બે સગા ભાઈઓ રીમાન્ડ ઉપર

ચંદનની તસ્કરી કરનાર બંને શખ્સો મધ્યપ્રદેશના કટની જિલ્લાના સુલેહ ગામના લેલે રાજેશ પારઘી અને લોન્ડી રાજેશ પારઘી નામના ઈસમોને વનવિભાગે જૂનાગઢની જીઆઇડીસીમાં ચંદનની તસ્કરી કરેલો માલ છૂપાવવામાં આવેલો હતો અને…

Breaking News
0

ગીર-સોમનાથના ઉના પંથકમાં ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી : લોકોમાં ભય

સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર ભૂકંપના હળવાથી મધ્યમ આંચકા અનુભવાય છે. ધરા ધ્રૂજતાં અનેકવાર લોકો ઘરની બહાર દોડી આવ્યા છે જેને પરિણામે ભય અને ફફડાટ જાેવા મળી રહ્યો…

1 31 32 33 34 35 285