સહકાર ભારતી ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે જૂનાગઢના વિનોદભાઈ બરોચિયાની સતત બીજી ટર્મ માટે બિનહરીફ વરણી થતા તા.૨૫-૧૦-૨૦૨૧ના રોજ દ્વારકા મુકામે લોહાણા સમાજ પ્રમુખ રસિકભાઈ દાવડા, ગુગ્ગલી બ્રાહ્મણ ૫૦૫ સમસ્ત પ્રમુખ…
ચાલુ વર્ષે ચોમાસાની સીઝનના અંતિમ દિવસોમાં પડેલ અતિભારે વરસાદના કારણે ખેતીને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા રાજય સરકારએ રાહત પેકેજ જાહેર કર્યુ છે. જેમાં ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ ન કર્યો હોવા…
રાજ્યના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને પરિવહન માટે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર વાહન ખરીદવા સબસિડી આપતી ગો-ગ્રીન યોજનાનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યું હતું. આ યોજના અંતર્ગત સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ અને…
ગુજરાત રાજ્યમાં સાઈબર ક્રાઈમને લગતા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા તેને અટકાવવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવાનું જણાવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સાયબર સેફ મિશન’ કેમ્પેઈનનો…
ગુજરાતનાં પ્રથમ નંબરનાં પ્રવાસન ક્ષેત્રનાં સ્થળ તરીકે જેની ગણના થાય છે અને એશિયાનાં સૌથી મોટા એવા ગિરનાર રોપ-વે શરૂ થયાને આવતીકાલે એક વર્ષ પૂર્ણ થઈ રહયું છે ત્યારે ઉષા બ્રેકો…
શ્રી જલારામ રઘુવંશી મહિલા મંડળ દ્વારા લોહાણા સમાજની બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન તા.૭-૧૦-ર૦ર૧ થી તા.૧૪-૧૦-ર૦ર૧ દરમ્યાન સાંજે પ થી ૭નાં સમયે ગિરિશભાઈ કોટેચાનાં નિવાસ સ્થાને કરવામાં આવેલ હતું. જેમાં…
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપ્યા બાદ નેતાગીરી વિનાની કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે અને સંગઠનમાં પ્રાણ ફૂંકવા નવી નિમણૂંકો કરવાનું નક્કી કર્યું છે. આ માટે…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…
જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રમાં લોકો દિવાળીનાં તહેવારોની ઉજવણીની તૈયારીઓમાં પડી ગયા છે. બીજી તરફ ગિરનારક્ષેત્રની ૩૬ કિ.મી.ની ગિરનાર ફરતેની લીલી પરિક્રમા આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે ચર્ચાઓ થઈ રહી…