જૂનાગઢ તાલુકાનાં ઈવનગર પાસે ગત મોડી રાત્રીનાં એક અકસ્માતનો બનાવ બનવા પામેલ હતો. મેટાડોર અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બેનાં મૃત્યું થયા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત…
ગુજરાત રાજ્યમાં ખરીફ-૨૦૨૧ સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી પાક નુકશાન સામે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને…
કોરોના વિરોધી રસીકરણનાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થશે ત્યારે જે લોકોએ રસીનાં બંને ડોઝ લીધા હશે તેવી પ્રથમ ૧૦૦ વ્યકિતને જૂનાગઢ ખાતે આવેલી રોપ-વે યાત્રા ફ્રીમાં કરી આપવામાં આવશે તેવી…
વેરાવળ જીઆઈડીસીમાં ધી વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જીલ્લા ઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક વિસ્તારમાં આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા…
નવરાત્રી મહોત્સવનો આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલે વિજયાદશમી દશેરા પર્વની ઉજવણી થશે. અને જેને લઈને લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહયો છે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ તહેવારને લઈને બજારોમાં ધમધમાટ…
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે કોરોનાનું સંક્રમણ વધી રહયુું છે. પ્રાથમીક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓ બાદ વધુને વધુ શંકાસ્પદ કેસો મેસવાણ ગામે જાેવા મળી રહયા છે. આ દરમ્યાન કેશોદ પંથકમાં વધુ પાંચ…