જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૨ થી ૯ ઓકટોબર દરમ્યાન વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન પ્રવેશ ફ્રિ હોય ૩૭,૫૨૨ પ્રવાસીઓએ ફ્રિમાં સક્કરબાગની મુલાકાત લીધી હોવાનું જાણવા…
વિસાવદર નજીક આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સતાધાર આપાગીગાની જગ્યાનાં મહંત પૂ. વિજયબાપુનો આજે પપ મો જન્મ દિવસ છે. અઢારેય આલમ જેના પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવે છે તેવી આપાગીગાની જગ્યા ખાતે…
મયારામ દાસજી આશ્રમ તેમજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ પુરા થતા હોય, જેથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન કરવામાં આવેલ હતું. જેમાં ૮ માળમાં દરેક માળે…
ખંભાળિયા શહેરની પાદરમાંથી પસાર થતી ઘી નદી કે જે માર્ગ ઉપરના અનેક બોર, કૂવાઓને સજીવન રાખવા તથા આ વિસ્તારની શોભા તેમજ ભૂગર્ભ જળનું સ્તર જળવાઈ રહે તે માટે આશીર્વાદરૂપ છે.…
જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૮ની ખાલી પડેલી બેઠક ઉપર રવિવારે પેટાચૂંટણી યોજવામાં આવી હતી અને આજરોજ પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં મતગણતરી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું…
જૂનાગઢ શહેરનાં તમામ રસ્તાઓ ધુળીયા બની ગયા છે. રાજમાર્ગો ઉપરથી પસાર થતી વખતે રાહદારી, વાહનચાલકોને ખૂબ જ મોટી તકલીફો વેઠવી પડે છે. વરસાદને કારણે ઠેક-ઠેકાણે ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓનું…