પ્રવાસી જનતામાં ખૂબ જ આકર્ષણરૂપ એવા જૂનાગઢ પ્રાણી સંગ્રાહલય ખાતે ગાંધી જયંતીનાં આજનાં દિવસથી વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે અને લોકોને ૯ ઓકટોબર સુધી ફ્રી પ્રવેશ આપવામાં આવી રહેલ છે.…
જૂનાગઢ વોર્ડ નં.૮નાં આ વિસ્તારમાં છેલ્લા ૩૦-૩૦ વર્ષથી ચુંટાતા આવતા હુસેનભાઈ(ચાચુ) ખરેખર આ વિસ્તારનાં ‘ચાચુ’ હતા. કોમી એકતાનાં હિમાયતી નાના-મોટા અબાલ, વૃધ્ધ, ગરીબો, પીડીતો, વંચીતો માટે સતત કાર્ય કરતા આ…
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, ગુજરાત સરકારનાં નવનિયુક્ત મંત્રીઓ દ્વારા હાલ જન આશિર્વાદ યાત્રા ચાલુ છે જેના ભાગરૂપે ગુજરાત સરકારના મંત્રી આર.સી.…
વેરાવળમાં વરસતા વરસાદના માહોલમાં સગર્ભા માતાનાં ઘર સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ ન પહોંચતા ઇમરજન્સી સેવાના સ્ટાફ દ્વારા સગર્ભાની સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવતા માતા-બાળક બંનેનાં જીવ બચાવવાની ફરજ બજાવી હતી. બાદમાં…
ઉના તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રીઓની પડતર માંગણીઓ અંગે રાજ્ય સરકારે કોઈ નિરાકરણ ન લાવતા હવે તલાટી કમ મંત્રીઓએ આંદોલનના મંડાણ કર્યા છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…
કોરોનાનાં બે વર્ષ બાદ રેગ્યુલર રીતે શરૂ થયેલ ગીર અભયારણ્ય અને ગિરનાર અભયારણ્ય હાલમાં સિંહોનાં ચોમાસાનાં ચાર મહીના વેકેશનનાં લીધે બંધ છે. જે બંને અભયારણ્યમાં ૧૬ ઓકટોબરથી ફરી સિંહ દર્શન…
જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ તાલુકામાં ગઈકાલે વિજળીનાં કડાકા-ભડાકા સાથે રાતભર મેઘરાજા વરસ્યા હતા અને જીલ્લાનાં વિવિધ તાલુકામાં સરેરાશ પોણા ઈંચથી લઈ અઢી ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. આજે પણ જૂનાગઢ…