Yearly Archives: 2021

Breaking News
0

પોલીસ જવાનોનાં હક માટે નાના ભૂલકાઓએ રોડ ઉપર આવવું સરકાર માટે શરમ જનક

સામાન્ય રીતે રાજકીય, ધાર્મિક, સામાજિક પ્રસંગ, મેળાવડા કે તહેવારમાં પોલીસ બંદોબસ્ત જરૂરી હોય છે. તેવા સંજાેગોમાં પણ પોલીસ જવાનો પોતાના પરિવારથી વિમુખ રહી પોતાની ફરજ બખૂબી નિભાવતા હોય છે અને…

Breaking News
0

જૂનાગઢ ભાજપનાં આગેવાનોની કેબીનેટ અને શિક્ષણમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, મિડિયા વિભાગનાં સંજય પંડ્યાએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી…

Breaking News
0

માંગરોળમાં જૂનાગઢ જીલ્લા સહકારી બેંકનો સ્થળાંતર સાથે શુભારંભ

માંગરોળમાં કાર્યરત જૂનાગઢ જીલ્લા સહકારી બેંકને નગરનાં હૃદય સમા ટાવર રોડ ઉપરનાં ચાર ચોક ખાતે સ્થળાંતરીત બાદ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ મેરામણભાઈ યાદવનાં હસ્તે દીપ પ્રગટય બાદ પ્રારંભ કરાયેલ હતો.…

Breaking News
0

ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ સતત ત્રીજી વખત બિન હરીફ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ કે જેની બોડીની મુદત તાજેતરમાં સંપૂર્ણ થઈ હતી, તેની ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. ખંભાળિયાના મહત્વના એવા માર્કેટિંગ યાર્ડ માટે ફોર્મ…

Breaking News
0

આધુનિક જૂનાગઢનો ઈતિહાસ પુસ્તકરૂપે પ્રગટ થયો

જૂનાગઢ જીલ્લાનાં ભેસાણ સરકારી વિનયન ખાતે પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા ડો. વિશાલ આર. જાેશીએ આધુનિક જૂનાગઢનો ઈતિહાસ (ઈ.સ.૧૮પ૧ થી ઈ.સ.૧૯૪૭) પોતાની કોઠાસુઝ અને અપાર મહેનત કરી અને મહા શોધ નિબંધ…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં તહેવારોની મોસમ શરૂ : ખરીદીનો માહોલ

જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે અને બજારોમાં તેજીનો દોર શરૂ થઈ રહ્યો છે. દિપાવલી અને નૂતન વર્ષનાં આગમન ટાંકણે બજારોમાં રોનક જાેવા મળી રહી છે.…

Breaking News
0

દિવાળીનાં તહેવારોને લઈ જૂનાગઢ પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ, પર્સ ચોર મહિલા ઝડપાઈ

તાજેતરમાં દિવાળીના તહેવારો ઉજવાનાર હોય, દરમ્યાન જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દિવાળીના તહેવારોમાં પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે જૂનાગઢ શહેરની તેમજ જિલ્લાની પોલીસને સતર્ક…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાની આશાવર્કર-આશા ફેસીલેટર બહેનોએ કેશોદ ખાતે અસરકારક રજૂઆત કરી

જૂનાગઢ જિલ્લામાં આશા વર્કર આશા ફેસીલેટર બહેનોનું શોષણ થતું હોય માનસિક પ્રેસર આપી કામગીરી કરાવવામાં આવતી હોય સાથે નજીવુ વેતન આપી અનેક ગણી કામગીરી કરાવવામાં આવી રહી છે અને જે…

Breaking News
0

દેશભરમાં ૩જી નવેમ્બરે કાળી ચૌદશની શાનદાર ઉજવણી થશે : રાજયમાં જાથા કાળી ચૌદશની ગેરમાન્યતાઓને તિલાંજલિ આપવાના કાર્યક્રમો યોજશે

સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, ગેરપરંપરા, જાત-જાતની માન્યતાઓ, ક્રિયાકાંડો, કુરિવાજાે, ભૂત, પ્રેત, પિશાચ, મેલીવિદ્યા, આસુરી શક્તિ, અદ્રશ્ય શક્તિ વિગેરેનીસાધના કરી પ્રસન્ન કરવા જાત જાતના વિધિ-વિધાનો, નિવારણના હોમ-હવન, મંત્ર-તંત્ર, સાધના, ઉપાસના, મેલીવિદ્યાની…

Breaking News
0

ભાણવડ પાલિકામાં ૨૫ વર્ષ બાદ સુકાન સંભાળનારા કોંગ્રેસના નવા હોદ્દેદારો, પ્રમુખ તરીકે જીજ્ઞાબેન અને ઉપપ્રમુખ તરીકે ઉમરભાઈની વરણી

દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજકારણમાં અતિ ચર્ચાસ્પદ અને મહત્વની બની રહેલી ભાણવડ નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. જેમાં છેલ્લી પાંચ ટર્મના ૨૫ વર્ષના ભાજપના શાસનને નાબુદ કરી, કોંગ્રેસે ૨૪ પૈકી ૧૬…

1 32 33 34 35 36 285