જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૦ના નવા નાગરવાડા ખાતે ચાલી રહેલા રોડના કામનું કોર્પોરેટર આરતીબેન જાેષીએ નિરીક્ષણ કર્યું હતું જેમાં વિજયભાઈ રાવલ સહીતના વોર્ડના મતદારો હાજર રહ્યા હતા અને વિવિધ પ્રશ્નોની રજૂઆત…
શ્રી ખોડીયાર મહિલા મંડળ દ્વારા સભ્ય બહેનો માટે રાષ્ટ્રભાષા હિન્દી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગર્વભેર હિન્દી બોલીને બહેનો દ્વારા રાષ્ટ્રભાષાને માન આપવામાં આવ્યું હતું. આ સાથે તહેવારોને…
ગત અઠવાડિયે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો હતો અને સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતાં. જેના કારણે અનેક ગામોમાં પાણી ઘુસી જવાથી તારાજી સર્જાઈ હતી. જેના કારણે…
દ્વારકા અને બેટ દ્વારકામાં આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદી પાણીની રોડ રસ્તાઓ ઉપર રેલમછેલ જાેવા મળી હતી. જ્યારે બીજી તરફ ઓખા તથા સુરજકરાડી,…
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના કર્મનિષ્ઠ કાર્યકર સાથે ભાજપા મિડીયા વિભાગના કન્વિનર સંજયભાઈ પંડ્યાનો આજરોજ ૪૭મો જન્મદિવસ છે ત્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, પ્રદેશ ભાજપના યજ્ઞેશભાઇ દવે, બિન…
ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ૭૧માં જન્મદિવસનાં વધામણા જૂનાગઢ સહિત સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહ્યા છે અને આ પ્રસંગે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જૂનાગઢ શહેરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું…
મેઘરાજાએ અવિરત મેઘ વર્ષા વરસાવ્યા બાદ એક દિવસનાં વરાપ બાદ આજે સવારથી ધીમી ગતિએ ફરી મેઘરાજાનું આગમન થયું છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ખેત કાર્યની કામગીરી હાથ ધરવામાં આવી છે તો…
જૂનાગઢ નગરમાંથી મહાનગર બન્યાને બે દાયકા જેટલો સમય થવા આવેલ છે. જ્યારે સુવિધાઓને બદલે નગરજનો દિવસેને દિવસે અસહ્ય દુવિધાઓનો સામનો કરી રહેલ છે. જે પૈકી ગત સાંજના સાત કલાકે ભાટિયા…