જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ત્રણ દિવસ થયા મેઘરાજાએ અવિરત મેઘ વર્ષા કરતા મોટાભાગનાં ડેમો ભરાઈ ગયા છે. જૂનાગઢ જીલ્લાનાં કુલ ૧૭ ડેમો પૈકી ૯ ડેમો ૧૦૦ ટકા ભરપુર…
ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં સતત બીજા દિવસે અવિરત મેઘસવારી ચાલુ હોવાના પગલે સર્વત્ર પાણી પાણી થઇ ગયુ છે. જિલ્લામાં સૌથી વધુ તાલાલા ગીર પંથકમાં ૮ કલાકમાં ૬ ઇંચ અને…
જૂનાગઢ શહેરમાં રસ્તાઓનું છેલ્લા ત્રણ દિવસમાં કચુંબર થઈ ગયા હોય તે રીતે ખાડા પડી ગયા છે. આ દરમ્યાન જૂનાગઢનાં ગિરનાર સોસાયટીથી કોન્વેન્ટ સ્કુલ સુધી જવાનાં રસ્તામાં ખાડાઓ તેમજ કચકાણને લઈને…
જૂનાગઢનાં અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી. બાંભણીયા દ્વારા સુધારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. અગાઉ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા ભારે વરસાદને પગલે તા. ૧૩ થી ૧૬ સપ્ટેમ્બર સુધી ભવનાથ તરફ જતા…
શિવભકતો માટે ખુશીના સમાચાર છે. જગવિખ્યાત સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમ થતી આરતી સમયે આજ તા.૧૫ સપ્ટેમ્બરથી શિવભકતોને મંદિરમાં પ્રવેશ આપવાની ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરી છે. આરતી સમયે ભકતોએ ચાલતા ચાલતા…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…
જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતે આવેલ ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરરોજ ગણપતિ બાપાને આરતી, ઉપરાંત યોજાતા અન્ય કાર્યક્રમમાં…
માંગરોળ તાલુકા સમસ્ત આહીર સમાજને ભગવાન દ્વારકાધીશને ધ્વજારોહણ કાર્યક્રમને લઇને આમંત્રણ આપવા પધારેલ સમાજનું ગૌરવ એવા આહીર અગ્રણી ઉદ્યોગપતિ અને પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ સાથે હીર ઓફ આહીર જેનાથી…
ગીર સોમનાથ જિલ્લામાં ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા જનસંપર્ક યાત્રાનો તા.૧૬-૯-૨૧થી પ્રારંભ થશે. શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગાયત્રી સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે દેશભરમાં આયોજિત કાર્યક્રમો માટે દરેક જિલ્લામાં પાંચ દિવસનો જનસંપર્કનો…