જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનો ફકત એક જ કેસ નોંધાયો છે. જેમાં મેંદરડામાં ૧ કેસ નોંધાયેલ છે.જયારે કોરોનાથી કોઈ મૃત્યું નોંધાયેલ નથી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…
જૂનાગઢ જીલ્લો તેમજ સૌરાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારોમાં હાલ મેઘાવી માહોલ અને વાદળછાયું વાતાવરણ રહે છે. દિવસ દરમ્યાન આકાશમાં વાદળો છવાયેલા રહે છે પરંતુ હળવાથી મધ્યમ વરસાદનાં ઝાપટા સિવાય જાેઈએ તેવો…
ગીર જંગલની ઉત્તર રેન્જની રણશીવાવ બીટમાં વનકર્મીની બેદરકારીથી સિંહોએ ૪ ગાયના કરેલ શિકારના વિરોધમાં ભેંસાણ અને બીલખા પંથકના કેટલાક ગામો રોષપૂર્વક અડધો દિવસ સજ્જડ બંધ રહ્યા હતા અને જવાબદારો સામે…
દેશને કરોડોનું વિદેશી હુંડીયામણ રળી આપતા સી ફૂડ એક્ષપોર્ટ એસોસીએશન ઓફ ઇન્ડિયા (ગુજરાત રીજન)ની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં આગામી વર્ષ માટે સંસ્થાના નવા પ્રમુખ સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી…
જૂનાગઢમાં લુહાર સમાજની દીકરી મીનાબેન નટવરલાલ કારેલીયાના આદર્શ લગ્ન સંપન્ન થયા હતા. માતાપિતાની છત્ર છાંયા ગુમાવનાર આ દીકરીના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા.૧-૮-૨૦૨૧ને રવિવારના રોજ સંસ્થાના સત્સંગ હોલ ખાતે…
ગુજરાત રાજયની સ્કૂલોમાં નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રપ ટકા ફી માફીની જાહેરાત કરી…
ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે પરંતુ માત્ર કાગળ ઉપર જ હોય તેમ બીજા રાજ્યો કરતાં વધુ દારૂ ઠલવાય છે. ખુદ ભાજપના નેતાઓ જ સરકારને દારૂના વેચાણની ફરીયાદ કરે છે. રાજ્ય સરકારે…